40 જેહેકેન દોરતીવોય જુદા-જુદા રૂપા શરીર હેય, તેહેકેન હોરગા શરીરા ચોમાકે બી જુદા-જુદા રુપ હેય.
દરેકા શરીર યોક હારકા નાંય હેય, માઅહા શરીર જુદા, જોનાવરહા શરીર જુદા, ચિડહા શરીર જુદા, માછલાહા શરીર જુદા હેય.
જેહેકે દિહી હેય ચ્યા રુપ જુદા હેય, ચાંદ હેય ચ્યા રુપ જુદા હેય, ચાંદાલાહા રુપ જુદા હેય, કાહાકા યોક ચાંદાલા પાઅને બિજા ચાંદાલાહા ચોમાકે માય ફેર હેય.