Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને 15:32 - ગામીત નોવો કરાર

32 માયે એફેસુસ શેહેરામાય બોજ વોદી આબદાહા અનુભવ કોઅયો, ચ્યા લોકહા લીદે જ્યા મા વિરોદ કોઅય રીઅલા હેય, જ્યા ભયંકર જોનાવરહા હારકા હેય, જો ઈ લોકહા ફેસલા વોય આધાર હેય તે માન આબદા કોઅયી ચ્યાકોય કાય મિળ્યાં? યાહાટી જો ઈ હાચ્ચાં રોતા કા મોઅલા લોક પાછા જીવતા નાંય ઓએ, તે ઈ હારાં ઓઅતા કા આમા લોકહા આખલ્યા નુસાર કામ કોઅતા, જ્યેં એહેકેન આખતેહે, યા, આપા ખાતે-પિતે, કાહાકા હાકાળ મોઅઇ ગીયે તે ચ્યા કાય ફાયદો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને 15:32
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

તોવે પોતાલ આખીહી કા ઓ મા જીવ, તુયેપાય બોજ વોરહા લોગુ બોજ મિલકાત થોવલી હેય, યાહાટી તું આરામ કોઓ, ખાય-પીન મોજ્યા કોઓ.


યોક માઅહાલ કાય ફાયદો ઓઅરી, જોવે ચ્યાલ બોજ મિલકાત મીળે બાકી પોરમેહેરાઆરે અનંતજીવન ગુમાવી દેય?


જોવે ચ્યે એફેસુસ શેહેરામાય ગીયે તાં પાઉલાય પ્રિસ્કીલા એને અકુલાસાલ છોડયે, જોવે પાઉલ તાં આતો તોવે તો સોબાયે ઠિકાણામાય જાયને યહૂદીયાહા આરે વાત કોઅરા લાગ્યો.


બાકી ઈ આખીન ચ્ચાહા પાઅને નિંગી ગીયો, “જો પોરમેહેરા મોરજી ઓરીતે આંય તુમહાપાય પાછો યીહીં,” તોવે તો એફેસુસ શેહેરા જાહાજા માય બોહીન જાતો રિયો.


જોવે અપુલ્લોસ કરિંથ શેહેરામાય આતો, તોવે પાઉલ આંદારન્યા વિસ્તારામાઅને મુસાફીરી કોઇન એફેસુસ શેહેરામાય યેનો, એને તાં કોલહાક શિષ્યહાન મિળ્યો.


બાકી આપહે ખારાબ કામ પોરમેહેરા ન્યાયીપણ પ્રગટ કોઅહે તે આપા કાય આખજે? કાય એહેકેન આખજે કા પોરમેહેર ગુસ્સો ઓઇન આપહાન ડૉડ દેહે, એને આપહે અન્યાય કોઅહે? ઈ આંય માઅહા વિચારાકોય આખતાહાવ.


આંય તુમહે હોમાજના નોબળાયે લીદે માઅહા વિચારાકોય આખહુ, જેહેકોય તુમહાય પોતાના શરીરા અવયવાલ અશુદ્ધતા એને ખારાબ કામ કોઅરાહાટી હોપલા આતા, તેહેકોયજ આમી પોતાના શરીરા અવયવાલ ન્યાયી જીવન જીવાહાટી હોઅપી દા.


બાકી આંય પોચાસમાં દિહા સણા લોગુ એફેસુસ શેહેરામાય રોહીં.


ઓ વિસ્વાસી બાહાહાય, આંય સાદારણ જીવના દાખલો આખહુ, જોવે બેન માઅહા વોચમાય કરારબી જોવે પાક્કો ઓઅય જાહે, તે ચ્યાલ કાદાં રદ્દ નાંય કોએ એને નાંય ચ્યામાય ફેરફાર કોએ.


બાકી યા જુઠા માસ્તાર જંગલી જોનાવરહા હારકા હેય, યા જોનાવરહાલ નાંય ખોબાર કા કેહેકેન વિચાર કોઅના, એને યાહા ઉદેશ્ય કેવળ દોઆય જાઅના એને માઆઇ ટાકલા જાઅના હેય. યા લોક કાયબી કોઅતાહા, જીં ચ્યાહા મોનામાય યેહે, એને ઓલે લોગુ કા ચ્યે યે વસ્તુહુ અપમાન કોઅતેહે, જીં યાહાન હોમાજ બી નાંય પોડે. ચ્યે નોક્કીજ નાશ ઓઅય જાઅરી.


બાકી યા લોક ચ્યે વાતહે વિરુદ અપમાન જનક રીતેથી બોલતેહેં, જ્યાહાલ ચ્યે નાંય હોમજેત. બાકી જ્યેં વાતહેલ ચ્યે જાંઅતેહે, એને ચ્યાહાન સ્વભાવિક રીતે વિવેકહીન જોનાવરહા તરીકે કોઅતેહે, તે યા ચ્યા પાપમય કામહાલ કોઅનાથી ચ્યે પોત પોતાનાલ નાશ કોઅય દેતહેં.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ