1 કરિંથીઓને 15:20 - ગામીત નોવો કરાર20 બાકી આસલી ઈ હેય કા પોરમેહેરાય હાચ્ચાંજ ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, એને જ્યા લોક મોઅઇ ગીઅલે હેય ચ્યાહામાઅને પાછો જીવતો ઓઅનારો પેલ્લો માઅહું હેય. အခန်းကိုကြည့်ပါ။ |
આપે પ્રભુ ઈસુ ખ્રિસ્તા આબહા પોરમેહેરા ધન્યવાદ ઓએ, જ્યાંય આમે પ્રતિ પોતાની મોઠી દયાથી આમહાન યોક નોવા જીવન દેનહા. કાહાકા ચ્યાય ઈસુ ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, એને ચ્યાય આમહાન બોજ પુરા બોરહાહાતે જીવાહાટી લાયકે બોનાડયાહા, એટલે ઈ કા આમા ચ્યે વસ્તુહુલ મેળવા પુરી આશા રાખજે, જીં ચ્યાય આમહાન દેયના વાયદો કોઅયોહો.
પાછી આંય હોરગામાઅને ઓ આવાજ વોનાયો, એને ચ્યે માન આખ્યાં, યો વાતો લોખ, “આમીને, ચ્યા લોક ધન્ય હેય જ્યા પોરમેહેરાવોય બોરહો કોઅતા મોઅઇ જાતહેં, તોવે પવિત્ર આત્માય યે વાતવોય સહમત ઓઇન આખ્યાં, ઈ હાચ્ચાં હેય, ચ્યે ધન્ય હેય, કાહાકા ચ્યે ચ્યાહા કોઠીણ મેહનાતે પાઅને આરામ પામી, એને જ્યેં કામ ચ્યાહાય કોઅલે હેય, ચ્યાહાટી ચ્યાહાન પ્રતિફળ દેનલા જાય.”