Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને 14:39 - ગામીત નોવો કરાર

39 યાહાટી ઓ બાહાહાય, પોરમેહેરા વચના પ્રચાર કોઅના વરદાન પામના આશા કોઆ, એને જુદી-જુદી ભાષા બોલનારાહાન મોનાઈ મા કોઅહા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને 14:39
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

બોદેજ અનુવાદ નાંય કોએ, તુમા ઈમાનદારીકોય બોદા વરદાના કોઅતા ઉપયોગી ઓઅનારા વરદાન પામા કોશિશ કોઆ. બાકી આસલીમાય બોદહાથી હારાં વરદાન કાય હેય, આમી આંય ચ્યા બારામાય આખતાહાવ.


જો આંય ભવિષ્યવાણી કોઉ, એને બોદા ભેદ એને બોદા પ્રકારા જ્ઞાન હોમજુ, એને ડોગાલ ઇહિને તાં ઓટાડી દેઅના ઓલો પોરમેહેરાવોય બોરહો કોઉ, બાકી આંય લોકહાવોય પ્રેમ નાંય કોઉ, તે મા કાયજ કિંમાત નાંય હેય.


યોક બીજહાવોય પ્રેમ કોઅરા કોશિશ કોઆ, એને આત્મિક વરદાન પામાંહાટી કોશિશ કોઆ, ખાસ કોઇન ભવિષ્યવાણી કોઆ.


બાકી જીં માઅહું પોરમેહેરા વચન આખહે, તે તી માઅહું બીજહાન લોકહા બોરહો મજબુત કોઅરા મોદાત કોઅહે, એને પ્રોત્સાહાન કોઅના એને દિલાસા વાતો આખહે.


જો કાદાં આંય જીં આખતાહાવ ચ્યાલ નાંય માને, તે તુમાબી ચ્યા નાંય માનના.


મા ઇચ્છા હેય, કા તુમા બોદહાન જુદી-જુદી ભાષા બોલના વરદાન મીળે, બાકી યા કોઅતા વોદારી મા ઇચ્છા ઈ હેય કા પોરમેહેરા વચન આખા, જો જુદી-જુદી ભાષા બોલનારા માઅહું યે વાતે ફોડ નાંય કોએ, કા તો મંડળીમાય વિસ્વાસ્યાહાન બોરહામાય મજબુત કોઅરાહાટી કાય આખી રિઅલો હેય, તે જીં માઅહું પોરમેહેરા વચન પ્રચાર કોઅહે તી વોદારી મહત્વા કામ કોઅય રીઅલા હેય.


ભવિષ્યવાણ્યેહે નાકાર મા કોઅહા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ