Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને 14:30 - ગામીત નોવો કરાર

30 બાકી જો મંડળીમાય બોઠલા માઅહા માઅને કાદાલ પોરમેહેરાપાઅને વચન મીળે તે જો પોરમેહેરા વચન બોલી રિઅલો હેય ચ્યાલ ઠાવકા ઓરા જોજે એને બિજાલ બોલા દાં જોજે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને 14:30
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઓ વિસ્વાસી બાહાહાય, વોનાયા યો બોદ્યો વાતો કેહેકેન ઓઅરા જોજે, જોવે તુમા આરાધના કોઅરાહાટી બેગે ઓઅતેહે, તે તુમહેમાઅને કાદો ગીત આખહે, કાદો શિક્ષણ દેહે, કાદો પ્રભુકોય દેનલા ગીઅલા પ્રકાશન આખહે, કાદો જુદી ભાષા બોલહે, તે કાદો ચ્યા અનુવાદ કોઅહે, યે બોદી વાતહે હેતુ ઓ ઓઅરા જોજે કા મંડળી બોરહામાય મજબુત બોને.


પોરમેહેરા વચન આખનારા બેન કા તીન જાં વચન આખે, એને બીજે ચ્યાલ વોનાયને પારખે કા કાય ઈ પવિત્રશાસ્ત્રાનુસાર બરાબર હેય કા નાંય.


યેજ રીતે તુમા બોદે પોરમેહેરા વચન આખી હોકતેહેં, બાકી યોકા પાછે યોક, જેથી બોદે હિકે એને પ્રોસ્તાહિત ઓએ.


યાહાટી ઓ બાહાહાય, જો આંય તુમહેપાય યેયન જુદી-જુદી ભાષામાય વાતો કોઉ, તે માન ચ્યા કાય ફાયદો ઓઅરી? બાકી જો આંય તુમહેહાટી પ્રકાશન કા ખાસ જ્ઞાન કા પોરમેહેરા વચન કા શિક્ષણ દાવ, તે તી તુમહેહાટી ફાયદા ઓઅરી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ