31 બોદેજ અનુવાદ નાંય કોએ, તુમા ઈમાનદારીકોય બોદા વરદાના કોઅતા ઉપયોગી ઓઅનારા વરદાન પામા કોશિશ કોઆ. બાકી આસલીમાય બોદહાથી હારાં વરદાન કાય હેય, આમી આંય ચ્યા બારામાય આખતાહાવ.
ધન્ય હેય ચ્યે, જ્યાહાન ન્યાયપણા જીવન જીવાહાટી મોઠી ઇચ્છા હેય, કાહાકા પોરમેહેર ચ્યાહાન તૃપ્ત કોઅરી.
બાકી યોકુજ વસ્તુ જરુર હેય મરિયમે હારો વાટો નિવડી લેદહો, એને તો ચ્યે પાયને નાંય લેવાય.”
જો આંય માઅહા એને હોરગા દૂતહા ભાષા બોલું, એને લોકહાવોય પ્રેમ નાંય કોઉ, તે મા બોલના બેકાર એને ઠોઠાણનારા પિતળા, એને વાજના જાંજ્યે હારકા હેય.
યોક બીજહાવોય પ્રેમ કોઅરા કોશિશ કોઆ, એને આત્મિક વરદાન પામાંહાટી કોશિશ કોઆ, ખાસ કોઇન ભવિષ્યવાણી કોઆ.
યાહાટી ઓ બાહાહાય, પોરમેહેરા વચના પ્રચાર કોઅના વરદાન પામના આશા કોઆ, એને જુદી-જુદી ભાષા બોલનારાહાન મોનાઈ મા કોઅહા.
આમી ચ્યા બારામાય જો બિજો સવાલ તુમહાય માન પુછ્યેલ, કા મુર્તિહીન બલિ ચોડાવલા ખાઅના ખાં બારામાય તુમા જાંઅતેહે, કા આપા બોદહાન જ્ઞાન હેય, જ્ઞાન ઘમંડ પૈદા કોઅહે, બાકી પ્રેમાકોય ઉન્નતી ઓઅહે.
કાહાકા આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ જાઅના બીજી બોદી વસ્તુહુથી કોલહાક વોદારી મહત્વા હેય, આંય બોદયે વસ્તુહુલ નોકામ્યે માનતાહાવ ચ્ચાહાટી માયે બોદ્યો વસ્તુ છોડી દેનલ્યો હેય એને આંય ચ્ચેહેલ કોચરા હોમાજતાહાવ, કા આંય ખ્રિસ્તાલ જાંઉ.
બોરહો કોઅવાથીજ આદામા પોહો હાબેલે ચ્યા મોઠા બાહા કાઈના કોઅતા ઉત્તમ બલિદાન પોરમેહેરાલ ચોડાવ્યા, ચ્યા લેદે પોરમેહેરે હાબેલાલ ન્યાયી જાહીર કોઅયો. કાહાકા પોરમેહેરે ચ્યા બલિદાનથી પ્રસન્ન આતો, ચ્યા મોરણ ઓઅય ચુક્યાહા, બાકી તેરુંબી આમી આમહાન હિકાડી રીયહા બોરહો કેહેકેન રા જોજે.