Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને 11:6 - ગામીત નોવો કરાર

6 જો થેએ ટોલપી નાંય ડાકે, તે ચ્યે વાળ બી કાતરી ટાકે, એને જો થેએયેહાટી વાળ કાતારના કા ટાલ્યાં કોઅના લાજારવાણહા હેય, તે તી ટોલપી ડાકી લેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને 11:6
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

પાઉલ બોજ દિહાહા હુદી કરિંથ શેહેરામાય રિયો. પાછે વિસ્વાસ્યાહાથી છુટો પોડીન કિંખ્રિયા શેહેરામાય જાતો રિયો, ચ્ચા શેહેરામાય પાઉલે ચ્ચા ટોલપી ટાલી કોઆડી લેદી. કાહાકા ચ્ચાય યોક માનતા લેદલા આતા, પાછે દોરિયામાઅને સિરીયા વિસ્તારા એછે જાતો રિયો, ચ્ચાઆરે પ્રિસ્કીલા એને અકુલાસબી આતેં.


બાકી જીં થેએ ટોલપી ડાકયા વોગર મંડળીમાય પ્રાર્થના કા પોરમેહેરા વચન આખે, તે તી ચ્યે ટોલપી એટલે ચ્યે માટડો હેય ચ્યા અપમાન કોઅહે, કાહાકા ચ્યે એને યોક ઓહડી થેએ જ્યેલ અપમાનિત કોઅરાહાટી ટાલ્યાં કોઅય દેતહેં બેનહયે માય કાયજ ફેર નાંય હેય.


હાં, માટડાલ ટોલપી ડાકના બરાબર નાંય હેય, કાહાકા માટડો પોરમેહેરા મહિમા હેય, જો પોરમેહેરાય ચ્યાલ ચ્યા રુપામાય બોનાડલા હેય, બાકી થેએ માટડા મહિમા દર્શાવેહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ