32 તેરુંબી પ્રભુ આપહાન શિક્ષા કોઅહે તે તી આમહાન હુદરાવાહાટી કોઅહે, જેથી છેલ્લે પોરમેહેર આપહાન દુનિયા લોકહાઆરે દોષી નાંય ઠોરવે.
આમા જાંઅતાહા, કા મૂસા નિયમ જીં કાય આખહે તી ચ્યાહાનુજ આખહે જ્યેં મૂસા નિયમા આધીનમાય હેય, જેથી કાદાજ માઅહું બાહાનો નાંય કોઅય હોકે, એને દુનિયા બોદા લોક પોરમેહેરા હામ્મે દોષી ઠોરે.
પોરમેહેરાય જીં વરદાન આપહાન દેનલા હેય તી આદામા પાપા હારકા નાંય હેય, કાહાકા યોક યોખલા પાપ ડૉડ લેય યેના, બાકી આપહાય બોજ પાપ કોઅયા, તેરુંબી પોરમેહેરાય આપહાન ઓહડા વરદાન દેના જ્યાંય આપહાન ચ્યા નોજરેમાય ન્યાયી બોનાડ્યા.
તે પાછે, જ્ઞાનવાળા, એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ, એને યા દુનિયામાય ઓહડા લોકહા બારામાય, જ્યા બોલવામાય ઉશારી હેય આમા કાય આખી હોકજે? પોરમેહેરાય ચ્ચા બોદહાન મૂર્ખ બોનાડી દેનહા એને ચ્ચાહા જ્ઞાનાલ બી મૂર્ખતા દેખાડી દેનહા.
આંય એહેકેન યાહાટી આખતાહાવ કાહાકા પોરમેહેરાય ચ્યા બુદ્યેમાય ઈ દેખ્યેલ કા લોક દુનિયા જ્ઞાનાકોય પોરમેહેરાલ કોવેજ નાંય જાંઆય હોકી, યાહાટી પોરમેહેરાય ચ્ચા લોકહાન બોચાવાં વિચાર કોઅયો જ્યા ચ્ચે હારી ખોબારેવોય બોરહો કોઅતાહા જ્યા બારામાય આમાહાય પ્રચાર કોઅયો, બાકી કોલહાક લોક યાલ મૂર્ખતા હોમાજતાહા.
યાહાટી ઈંજ કારણ હેય કા તુમહેમાઅને બોજ લોક રોગી એને શરીરાકોય નોબળાં હેય, એને બોજ લોક મોઅઇબી ગીયા.
યાહાટી જો આપા પેલ્લા પોતે જીવનાલ તાપાસ કોઅજે કા બરાબર હેય કા નાંય, તે પોરમેહેર આપહાન ડૉડ નાંય દી.
યાહાટી, ઓ વિસ્વાસી બાહાહાય, જોવે તુમા બાખે ખાંહાટી બેગે ઓઅતેહે, તે બોદહાઆરે મિળીન ખાં.
ચ્યાહામાઅને હુમનાયુસ એને સિકંદર હેય, માયે ચ્યાહાન સૈતાના શક્તિ ઓદિકારા તાબે કોઅનાકોય ડૉડ દેનલા હેય, કા ચ્યા પોરમેહેરા નિંદા કોઅના બંદ કોઅય હોકે.
આપા જાંઅજેહે, કા આપા પોરમેહેરા પોહેં હેજે, એને બોદી દુનિયા સૈતાના તાબામાંય હેય.
આંય જ્યાહાવોય પ્રેમ કોઅતાહાંવ, ચ્યાલ આંય હિકાડતાહાવ એને ડૉડ બી દેતહાવ, જેથી ચ્યે હારેં બોની જાય. યાહાટી હારાં કોઅરાહાટી લાગી રો, એને પાપ કોઅના બંદ કોઅય દે.