30 યાહાટી ઈંજ કારણ હેય કા તુમહેમાઅને બોજ લોક રોગી એને શરીરાકોય નોબળાં હેય, એને બોજ લોક મોઅઇબી ગીયા.
યાહાટી દાઉદ રાજા તે પોરમેહેરા મોરજી પરમાણે ચ્યા સોમાયામાય સેવા કોઇન મોઅઇ ગીયો, એને ચ્યા આગલ્યા ડાયહા આરે દાટાયો.
પાછે માંડયે પોડીન મોઠેરે બોંબલ્યો, “ઓ પ્રભુ, યા પાપાહાટી તું ચ્યાહાન માફ કોઇ દે.” એહેકોય આખીન તો મોઅઇ ગીયો.
કાહાકા જીં માઅહું પ્રભુ શરીરા અનાદર કોઇન બાખે ખાહે એને દારાખા રોહો પિયહે, તે તી પોતેજ ડૉડ લેય યેહે.
યાહાટી જો આપા પેલ્લા પોતે જીવનાલ તાપાસ કોઅજે કા બરાબર હેય કા નાંય, તે પોરમેહેર આપહાન ડૉડ નાંય દી.
તેરુંબી પ્રભુ આપહાન શિક્ષા કોઅહે તે તી આમહાન હુદરાવાહાટી કોઅહે, જેથી છેલ્લે પોરમેહેર આપહાન દુનિયા લોકહાઆરે દોષી નાંય ઠોરવે.
વોનાયા, આંય તુમહાન ભેદ નિ વાત આખતાહાવ, ઈ અચાનક ઓઅરી, ઓલે જલદ્યા જેહેકે ડોળા મીચતેહે, જોવે છેલ્લી તુતારી ફુકી, તોવે જ્યા લોક મોઅઇ ગીયહા ચ્યા અનંતજીવન હાટી પાછા જીવતા કોઅલા જાય એને જ્યેં આપા જીવતે રોહુ, આપહે શરીર બોદલાય જાય.
કાહાકા જો આપા બોરહો કોઅજેહે કા ઈસુ મોઅયો એને પાછો જીવી ઉઠયો, તો તેહેકેન જ્યેં ઈસુવોય બોરહો કોઅતા મોઅઇ ગીયે, પોરમેહેર ચ્યાહાનબી ઈસુઆરે પાછો લેય યી.
આંય જ્યાહાવોય પ્રેમ કોઅતાહાંવ, ચ્યાલ આંય હિકાડતાહાવ એને ડૉડ બી દેતહાવ, જેથી ચ્યે હારેં બોની જાય. યાહાટી હારાં કોઅરાહાટી લાગી રો, એને પાપ કોઅના બંદ કોઅય દે.