Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને 11:29 - ગામીત નોવો કરાર

29 કાહાકા જીં માઅહું પ્રભુ શરીરા અનાદર કોઇન બાખે ખાહે એને દારાખા રોહો પિયહે, તે તી પોતેજ ડૉડ લેય યેહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને 11:29
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

બાકી જોવે આંય, માઅહા પોહો ખાતો પિતો યેનો, તો તુમા આખતા લાગ્યા “એઆ, તો ખાદાડ એને પિદાડ માઅહું, કર લેનારાહા એને પાપી લોકહા હાંગાત્યો હેય.


યાહાટી જીં કાદાં ઓહડા ઓદિકારી માઅહા વિરોદ કોઅહે, તી પોરમેહેરા નિયમાહા વિરુદ કોઅહે, એને વિરુદ કોઅનારાહાન ડૉડ મિળી.


એને આભાર માનીન મૂડી, એને શિષ્યહાન એહેકોય આખીન દેની, કા ઈ મા શરીર હેય, જીં તુમહેહાટી દેનલા ગીયા, મા યાદગીરીહાટી ઈ કોઅયા કોઆ.


યાહાટી જીં કાદાં અનાદરકોય પ્રભુ બાખે ખાય કા ચ્યા વાટકામાઅને દારાખા રોહો પિયે, તો પ્રભુ શરીરા એને લોયા વિરુદમાય પાપ કોઅહે.


યાહાટી માઅહું પેલ્લા પોતે જીવના તાપાસ કોઅય લેય, કા પોતે જીવન બરાબર હેય કા નાંય, એને યે રીતેકોય પ્રભુ બાખે એને વાટકામાઅને દારાખા રોહો પિયે.


યાહાટી ઈંજ કારણ હેય કા તુમહેમાઅને બોજ લોક રોગી એને શરીરાકોય નોબળાં હેય, એને બોજ લોક મોઅઇબી ગીયા.


બાકી ભારે ખાઅના ચ્યાહાહાટી હેય જો યાલ ચાવી હોકહે, એને જો અનુભવથી હારાં એને માઠાં વોળખાહાટી સમર્થ હેય.


ઓ મા બાહાબોઅયેહેય, તુમહામાઅને બોજ જાંએ મંડળ્યેમાય પોરમેહેરા વચન હિકાડના શિક્ષક નાંય બોને, કાહાકા તુમા જાંઅતાહા, કા બીજહા તુલનામાય હિકાડનારાહા ન્યાય એને આજુ વોદારે કોઠોરતાથી કોઅલી જાય.


બાકી ઓ મા બાહાબોઅયેહેય, બોદહાથી ઉત્તમ વાત ઈ હેય, કા કસમ નાંય ખાઅના, નાંય હોરગા કા દોરત્યે નાંય કાદ્યે બિજ્યે વસ્તુહુ, બાકી તુમહે વાત કોઅના હાં તે હાં, એને નાંય તે નાંય ઓએ, યાહાટી કા તુમા પોરમેહેરાથી ગુનેગાર નાંય ઠોરાવલા જાય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ