Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને 11:20 - ગામીત નોવો કરાર

20 આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા મોરણાલ યાદ કોઅરાહાટી બેગે ઓઅતેહે, તે તુમા યે વાતે બારામાય ચિંતા નાંય કોએત કા પ્રભુભોજ કેહેકેન ખાં જોજે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને 11:20
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને ચ્યે પ્રેષિતાહા પાયને હિકના, ચ્યાહાઆરે મિળીન રોઅના એને ચ્યે પ્રભુભોજમાય ભાગી ઓઅતે આતેં એને પ્રાર્થના કોઅરા દૃડતાથી લાગી રિયે.


એને ચ્યે દિનેરોજ યોક મોનાકોય દેવાળામાય બેગે ઓએત એને ગોઅહે-ગોઅહે પ્રભુભોજમાય ભાગી ઓએ એને ઉદાર મોનાકોય આનંદાકોય ચ્યે ઈળી-મિળીન ખાઅના ખાતે આતેં.


આંય ચ્યા આદેશાહા બારામાય આખતાહાવ, આંય તુમહે વાહવા નાંય કોઉ, યાહાટી કા તુમહે બેગા ઓઅનાકોય ફાયદો નાંય, બાકી નુકસાન ઓઅહે.


તુમહામાય ફુટ ઓઅના જરુરી બી હેય, જ્યાકોય ઈ સાફ ઓઅય જાય કા તુમહેમાઅને કોઅહા લોક હાચ્ચાં હેય.


કાહાકા માન એહેકેન આખલા ગીઅલા હેય, કા તુમહેમાઅને કોલહાક લોક બીજહા આરે ખાઅના વાટ્યા વોગર ખાંહાટી ઉતવાળ કોઅતેહે, યા લીદે કોલહેક બુખે જાતે રોતેહેં બાકી બીજે દારખા રોહો બોજ પી લેતહેં.


યોકબિજાહાતે આરાધના કોઅરાહાટી યોકઠા ઓઅના મા છોડહા, કાહાકા કોલહાક લોક એહેકેન કોઅય રીયહા, બાકી આપા યોકબિજાલ આજુ વોદારે ગોત્યેથી ઉત્તેજન કોઅતે કાહાકા આપા જાંઅજેહે કા પ્રભુ માહારીજ પાછો યેનારો હેય.


ચ્યાહા નાશ ચ્યા નુકસાના પ્રતિફળ હેય જીં ચ્યાહાય કોઅયાહાં, ચ્યા ભર બોપરેહે ખારાબ સુખ-વિલાસ માય પોડી રોઅના પોસંદ કોઅતેહે. ચ્યે તુમહે વોચમાય યોક કલંક એને ડાગ હેય. ચ્યે દોગો દાંહાટી ખુશી માનતેહેં, જોવેકા ચ્યે તુમહે પ્રેમ ભોજમાય તુમહેઆરે ખાતહેં-પિતહેં.


જોવે યા લોક પ્રભુ પ્રેમાલ યાદ કોઅઈન તુમહેઆરે પ્રીતિ ભોજમાય ખાઅના ખાતહેં, તે યે ચ્યા ખતરનાક ખોલકડા હારકે રોતેહેં, જ્યેં દોરિયા માજે દોબલે રોતેહેં, જીં તુમહે બુડના કારણ બોની હોકહે. ચ્યે ચ્યા નિર્લજ્જ ગોવાળાહા હારકા હેતા, જ્યા કેવળ પોતાનીજ ચિંતા કોઅતાહા. ચ્યે ચ્યા વાદળાં હારકે હેય, જીં દોરત્યેવોય પાઆય પોડ્યા વોગાર બાસ ગાજહે. ચ્યે પાનગોળ મોસમા જાડહા હારકે રોતેહેં, જ્યેં બેની રુપાકોય મોઅલે હારકે રોતેહેં, કાહાકા ચ્યે કાયજ ફળ નાંય દેત એને મુળહાથી ઉપડાય જાતહેં.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ