Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને 10:33 - ગામીત નોવો કરાર

33 જેહેકેન આંય બોદહાન બોદી વાતહેમાય ખુશ કોઅરા માગહુ, તેહેકેન તુમાબી કોશિશ કોઆ. મા લાભ નાંય, બાકી બિજા બોદહા લાભ હોદહુ, જેથી ચ્યે બોદે બોચાવલે જાય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને 10:33
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

જેથી કોઅહિબી રીતીકોય આંય યહૂદી જાતીમાઅને લોકહામાય ગુસ્સો પૈદા કોઇન ચ્યાહામાઅને કાદા તેરુ તારણ કોઆડુ.


તેહેકોયજ, આપા જ્યેં ખ્રિસ્તામાય બોજ વિસ્વાસી હેય, બાકી ખ્રિસ્તામાય આપા યોક શરીર હેય, એને યોક-બિજા અવયવ હેય.


કાદાબી પોતાનાજ ફાયદાહાટી વિચાર નાંય કોએ, બાકી બીજહા ફાયદાહાટી બી વિચાર કોએ.


પ્રેમ બિજા લોકહાઆરે ખારાબ વ્યવહાર નાંય કોએ, પોતાલુજ ખુશ કોઅરા કોશિશ નાંય કોએ, ખિજવાય નાંય જાય, ચ્યાહા વિરુદમાય કોઅલા કામહા બારામાય ખોટાં નાંય માને.


આમી, આંય તીજી વોખાત તુમહેપાય યાહાટી તિયાર હેય, એને આંય પાછી તુમહાવોય વોજો નાંય બોનહી, કાહાકા આંય તુમહે મિલકાત નાંય, બાકી તુમહાન આંય વિચારતાહાવ, કાહાકા પાહાહાય આયહે આબહા હાટી મિલકાત મેળવા નાંય જોજે, બાકી આયહે આબહાય પાહાહા હાટી મિલકાત મેળવા જોજે.


તુમા આમી હુદી હોમજી રિયા ઓરી કા આમા તુમહે હામ્મે જવાબ દેય રીયહા, બાકી, ઓ પ્રિય બાહા એને બોઅયેહેય, આમા તે પોરમેહેરા હામ્મે ખ્રિસ્તામાય તુમહે બોરહામાય વોદનાહાટી બોદ્યો વાતો આખજેહે.


સાફ રીતીકોય, આંય લોકહાન ખુશ કોઅરા કોશિશ નાંય કોઉ, બાકી આંય પોરમેહેરાલ ખુશ કોઅરા માગહુ, જો આંય લોકહાન ખુશ કોઅરા કોશિશ કોઉ, તે પાછે ખ્રિસ્તા સેવક નાંય રોતો.


કાહાકા બિજા બોદા પોતાજ કાળજી કોઅતાહા એને ઈસુ ખ્રિસ્તા વાતહેહાટી કાળજી નાંય કોએ.


એને ચ્યા ગેર યહૂદીયાહાલ ચ્યાહા તારણા બારામાય વાત કોઅરાહાટી આમહાન રોકતાહા. ચ્યા ચ્યાહા પાપ વોય પાપ જોડતા જાતહા, જાવ લોગુ પોરમેહેર ચ્યાહાન ડૉડ નાંય દેય, એને સેલ્લે નોક્કી પોરમેહેર ચ્યાહાન સજા દેનારો હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ