24 કાદાબી પોતાનાજ ફાયદાહાટી વિચાર નાંય કોએ, બાકી બીજહા ફાયદાહાટી બી વિચાર કોએ.
જેહેકેન આંય બોદહાન બોદી વાતહેમાય ખુશ કોઅરા માગહુ, તેહેકેન તુમાબી કોશિશ કોઆ. મા લાભ નાંય, બાકી બિજા બોદહા લાભ હોદહુ, જેથી ચ્યે બોદે બોચાવલે જાય.
પ્રેમ બિજા લોકહાઆરે ખારાબ વ્યવહાર નાંય કોએ, પોતાલુજ ખુશ કોઅરા કોશિશ નાંય કોએ, ખિજવાય નાંય જાય, ચ્યાહા વિરુદમાય કોઅલા કામહા બારામાય ખોટાં નાંય માને.
આમી, આંય તીજી વોખાત તુમહેપાય યાહાટી તિયાર હેય, એને આંય પાછી તુમહાવોય વોજો નાંય બોનહી, કાહાકા આંય તુમહે મિલકાત નાંય, બાકી તુમહાન આંય વિચારતાહાવ, કાહાકા પાહાહાય આયહે આબહા હાટી મિલકાત મેળવા નાંય જોજે, બાકી આયહે આબહાય પાહાહા હાટી મિલકાત મેળવા જોજે.
કાહાકા બિજા બોદા પોતાજ કાળજી કોઅતાહા એને ઈસુ ખ્રિસ્તા વાતહેહાટી કાળજી નાંય કોએ.