Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને 1:1 - ગામીત નોવો કરાર

1-2 આંય પાઉલ પોરમેહેરા મોરજયે થી ઈસુ ખ્રિસ્તા પ્રેષિત બોનલો હેય, આંય આમે વિસ્વાસી બાહા સોસ્થિનેસા આરે હેય જો માન મોદાત કોઅહે, આંય ઈ પત્ર કરિંથ શેહેરામાય રોનારા વિસ્વાસી લોકહા મંડળીલ લોખી રિઅલો હેય. તુમા ઈસુ ખ્રિસ્તાકોય પવિત્ર કોઅલા ગીઅલા હેય, એને પવિત્ર ઓઅરાહાટી નિવાડલા હેય, જેહેકેન ચ્યાય બોદે જાગે પ્રભુ ઈસુ ખ્રિસ્તા સેવા કોઅનારા લોકહાન નિવાડલા હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને 1:1
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

જોવે દિહી નિંગ્યો, તોવે યેનો એને શિષ્યહાન પાહી હાદ્યા એને ચ્યાહામાઅને બાર જાંઆહાન નિવડયા એને ચ્યાહાન ચ્યે “પ્રેષિત” આખ્યાં.


તુમહાય માન નાંય નિવડયો, બાકી માયે તુમહાન નિવડયા, એને તુમહાન નેમહ્યા કા તુમા જાયન ફળ લીયા, એને તુમહે ફળ ટોકી રોય, કા તુમા મા શિષ્ય હેય યાહાટી આબહાવોય માગા, એને તો તુમહાન દી.


તોવે ઈસુવે પાછા ચ્યાહાન આખ્યાં, “તુમહાન શાંતી મીળે. જેહેકેન આબહે માન દુનિયામાય દોવાડયો તેહેકેન આંય તુમહાન દુનિયામાય દોવાડતાહું.”


એને ચ્યાજ દિહીહયામાય જોવે લગભગ યોક હોવને વિહી વિસ્વાસી યોખઠા આતા, તોવે પિત્તર ચ્યાહા વોચમાય ઉબો રોયન આખા લાગ્યો.


બાકી ઈસુલ પોરમેહેરાકોય હોરગામાય લેય લાં પેલ્લા, ચ્યાય પવિત્ર આત્મા સામર્થ્યાકોય ચ્યા પ્રેષિતાહાલ આગના દેની.


તોવે બોદા લોકહાય સોબાયેહે ઠિકાણા આગેવાન સોસ્થેનેસાલ દોઇન ન્યાયા જાગા હામ્મે ઠોક્યાં, બાકી ગાલીયાય યે વાતે કાયજ ચિંતા નાંય કોઅયી.


એને પ્રભુય માન આખ્યાં, ‘ચાલ્યો જો, કાહાકા આંય તુલ ગેર યહૂદીયાહા પાય દુઉ-દુઉ દોવાડીહી’.”


આંય પાઉલ ઈસુ ખ્રિસ્તા સેવક હેતાંવ, એને માન પ્રેષિત ઓરાહાટી પોરમેહેરાય પોસંદ કોઅલો હેય, એને પોરમેહેરાય ચ્યા હારી ખોબાર આખાહાટી માન નિવાડલો હેય.


એને આંય સાદા ઈ વિનાંતી કોઅહુ, કા પોરમેહેરા ઇચ્છાકોય છેલ્લે કોઅહિબી રીતીકોય તુમહેપાય યેયન તુમહાન મિળાં હારો મોકો મીળે.


ચ્યા ઈસુ ખ્રિસ્તાય માન પોરમેહેરા પ્રેષિત ઓઅના ઓદિકાર દેનો, જેથી બોદી જાતી લોક ચ્યાવોય બોરહો કોઅય એને ચ્યા આગના માને.


કાહાકા આંય બોદા પ્રેષિતાહા કોઅતા વોછો મોહત્વા હેય, એને પ્રેષિત આખાયા બી લાયકે નાંય હેય, કાહાકા માયે પોરમેહેરા મંડળી લોકહાન સતાવણી કોઅયા.


કાહાકા આમા પોરમેહેરા મોદાત્યા હેજે, તુમા પોરમેહેરા ખેતી હારકા હેય એને યોક ગોઆ હારકા હેય જી પોરમેહેર બોનાડી રિઅલો હેય.


આંય પાઉલ જો પોરમેહેરા ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તા પ્રેષિત હેતાંવ, એને બાહા તિમોથિયુસાં તરફથી, ઈ પત્ર કરિંથ શેહેરામાય પોરમેહેરા જીં મંડળી હેય, એને આખાયા વિસ્તારા બોદા પવિત્ર લોકહાહાટી હેય.


આંય તે પોતે-પોતાલ કોઅયેહેબી વાતમાય મોઠામાય મોઠા પ્રેષિતાહા કોઅતો વોછો નાંય માનુ.


હાચ્ચાં પ્રેષિતા ગુણબી તુમહે વોચમાય બોદાજ જાત્યા ધીરજ હાતે ચિન્હે, એને નોવાયે કામે, એને સામર્થ્યા કામાહાકોય દેખાડયે.


એને ઈ બોદા આમહે આશાયેથીબી વોદારે આતાં, ચ્યાહાય બોદહા પેલ્લા પોતાલ પ્રભુહાટી એને પાછે પોરમેહેરા ઇચ્છાથી આમહેહાટી હોઅપી દેના.


આંય પાઉલ ઈસુ ખ્રિસ્તા પ્રેષિત હેતાંવ, માન પ્રેષિત ઓઅરાહાટી લોકહા કોઅહાબી ટોળા કા કાદાબી માઅહાકોય નાંય નેમ્યો, બાકી ઈસુ ખ્રિસ્તાકોય એને પોરમેહેર આબા કોય જ્યાંય ઈસુલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, ચ્યાય માન નિવડયોહો.


આંય પાઉલ, પોરમેહેરા ઇચ્છાકોય ઈસુ ખ્રિસ્તા પ્રેષિત હેતાંવ. એફેસુસ શેહેરામાય રોનારા પવિત્ર એને ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅનારા લોકહાન ઈ પત્ર લોખતાહાવ.


એને ખ્રિસ્તાય કોલહાક પ્રેષિત બોનાહાટી નિવડયા, એને કોલહાક ભવિષ્યવક્તા નિવડયા, એને કોલહાક હારી ખોબાર પ્રચાર કોઅનારા નિવડયા, એને કોલહાક સેવક એને હિકાડનારા નિવડયા.


આંય પાઉલ, ઈ પત્ર લોખતાહાવ, જ્યા પોરમેહેરાય પોતાના ઇચ્છાકોય ઈસુ ખ્રિસ્તા પ્રેષિત ઓઅરાહાટી નિવડી લેદો, એને આમહે હાંગાત્યો વિસ્વાસી તિમોથીઇહીને પત્ર,


આંય પાઉલ, યા પત્રાલ લોખી રિયહો, આંય આપહે તારણારો પોરમેહેર એને ઈસુ ખ્રિસ્ત જ્યાવોય આમા આશા રાખજેહે, ચ્યા ઓદિકારથી ઈસુ ખ્રિસ્તા પ્રેષિત હેતાંવ,


યા લીદે, પોરમેહેરાય માન ખ્રિસ્તા હારી ખોબાર આખાહાટી એને પ્રેષિત બોનાહાટી નિવાડલો હેય. પોરમેહેરાય માન ગેર યહૂદી લોકહાન બોરહા બારામાય હાચ્ચો સંદેશ એને હાચ્ચાયે બારામાય હિકાડાંહાટી નિવાડલો, આંય છેતરું નાંય, આંય હાચ્ચાં આખતાહાવ.


ઈ પત્ર આંય પાઉલા પાઅને હેય, પોરમેહેરાય માન યાહાટી નિવડયોહો કા આંય ખ્રિસ્તા પ્રેષિત બોનુ, જેથી આંય યા સંદેશા પ્રચાર કોઅય હોકુ, કા પોરમેહેરાય અનંતજીવન દેઅના વાયદો કોઅલો હેય, જો ઈસુ ખ્રિસ્ત વોય બોરહો કોઅનાકોય મિળહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ