ફિલિપ્પીઓ 4:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 યુઓદિયાને બોધ કરું છું તથા સુન્તેખેને બોધ કરું છું કે એ, તેઓ બંને પ્રભુમાં એક ચિત્તની થાય. Gade chapit laપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 હું યુઓદિયાને વિનંતી કરું છું તથા સુન્તેખેને વિનંતી કરું છું કે, તેઓ બન્ને પ્રભુમાં એક ચિત્તની થાય. Gade chapit laપવિત્ર બાઇબલ C.L.2 યુઓદિયા અને સુન્તુખેને હું આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે તેઓ પ્રભુનાં હોવાથી બન્ને બહેનો એક થવાને યત્ન કરે. Gade chapit laપવિત્ર બાઈબલ2 હું યૂવદિયા અને સુન્તુખેને, પ્રભુમાં એક ચિત્તના થવા કહું છું. Gade chapit la |