ફિલિપ્પીઓ 2:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 વળી હું પ્રભુમાં ભરોસો રાખું છું કે, હું પોતે પણ વહેલો આવીશ. Gade chapit laપવિત્ર બાઇબલ C.L.24 અને હું પ્રભુમાં ભરોસો રાખું છું કે હું પણ તમારી પાસે જલદીથી આવી શકીશ. Gade chapit laઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 વળી હું પ્રભુમાં ભરોસો રાખું છું કે, હું પોતે પણ વહેલો આવીશ. Gade chapit laપવિત્ર બાઈબલ24 મને ખાતરી છે કે પ્રભુ મને મદદરૂપ થશે. Gade chapit la |