ફિલિપ્પીઓ 1:4 - પવિત્ર બાઇબલ C.L.4 અને જયારે હું તમારા સૌ માટે પ્રાર્થના કરું છું ત્યારે મને ખૂબ આનંદ થાય છે. Gade chapit laપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 નિત્ય આનંદથી તમો સર્વને માટે વિનંતી કરતાં મારી સર્વ પ્રાર્થનાઓમાં, Gade chapit laઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 નિત્ય આનંદ સાથે તમો સર્વને માટે મારી પ્રાર્થનામાં વિનંતિ કરતાં, Gade chapit laપવિત્ર બાઈબલ4 અને તમારા બધા માટે હું હમેશા આનંદથી પ્રાર્થના કરું છું. Gade chapit la |