ફિલિપ્પીઓ 4:21 - પવિત્ર બાઈબલ21 ખ્રિસ્ત ઈસુમાં દેવના બધા જ સંતોને સલામ કહેજો. મારી સાથે જે ભાઈઓ છે તેઓ તમને ક્ષેમકુશળ કહે છે. Gade chapit laપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 ખ્રિસ્ત ઈસુમાં સર્વ સંતોને ક્ષેમકુશળ કહેજો, મારી સાથે જે ભાઈઓ છે તેઓ તમને ક્ષેમકુશળ કહે છે. Gade chapit laપવિત્ર બાઇબલ C.L.21 ખ્રિસ્ત ઈસુમાંના ઈશ્વરના સર્વ લોકને શુભેચ્છા. મારી સાથે જે ભાઈઓ છે તેઓ પોતાની શુભેચ્છા પાઠવે છે. Gade chapit laઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 ખ્રિસ્ત ઈસુમાં સર્વ સંતોને સલામ કહેજો, મારી સાથે જે ભાઈઓ છે તેઓ તમને સલામ કહે છે. Gade chapit la |