ફિલિપ્પીઓ 3:2 - પવિત્ર બાઈબલ2 જેઓ અનિષ્ટ કરે છે તેવા લોકોથી સાવધ રહેજો. તેઓ ફૂતરા જેવા છે. તેઓ શરીરને કાપવા પર ભાર મૂકે છે. Gade chapit laપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 કૂતરાઓથી સાવધ રહો, દુષ્કૃત્યો કરનારાઓથી સાવધ રહો, વ્યર્થ સુન્નતથી સાવધ રહો. Gade chapit laપવિત્ર બાઇબલ C.L.2 જેઓ ભૂંડું કરે છે અને વ્યર્થ સુન્નત પર ભાર મૂકે છે તેવા કૂતરા જેવા માણસોથી સાવધ રહો. Gade chapit laઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 કૂતરાઓ જેવા લોકોથી, દુષ્કૃત્યો કરનારાઓથી અને વ્યર્થ સુન્નતથી સાવધ રહો. Gade chapit la |