લેવીય 1:16 - પવિત્ર બાઈબલ16 પછી યાજકે તેના પીછાં અને ગળા પાસેની કોથળી કાઢી નાખવી અને તેને વેદીની પૂર્વ બાજુએ રાખ નાખવાની જગા ઉપર ફેંકી દેવા. Gade chapit laપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને તે તેની અન્નની કોથળી તેના મેલ સહિત કાઢી લઈને વેદીની પૂર્વ બાજુએ રાખ નાખવાની જગા ફેંકી દે. Gade chapit laપવિત્ર બાઇબલ C.L.16 તેણે તેની હોજરી મેલ સાથે કાઢી લઈને વેદીની પૂર્વ બાજુએ જ્યાં રાખ નાખવામાં આવે છે ત્યાં ફેંકી દેવી. Gade chapit laઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તે તેની અન્નની કોથળી તેના મેલ સહિત કાઢી લઈને વેદીની પૂર્વ બાજુએ રાખ નાખવાની જગ્યાએ ફેંકી દે. Gade chapit la |