યૂના 1:8 - પવિત્ર બાઈબલ8 એટલે તેઓએે “યૂના”ને પૂછયું, “શાના લીધે અમારા પર આ મુસીબત ઉતરી છે? તારો વ્યવસાય શું છે? તું ક્યાંથી આવે છે? તારો દેશ કયો છે? અને તું કઇ જ્ઞાતિનો માણસ છે?” Gade chapit laપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 ત્યારે તેઓએ તેને પૂછ્યું, “કૃપા કરીને અમને કહે કે તું કોણ છે કે, જેને કારણે આ વિઘ્ન આપણા પર આવ્યું છે? તારો ધંધો શો છે? તું ક્યાંથી આવે છે? તારો દેશ કયો છે? તું કંઈ પ્રજામાંનો છે?” Gade chapit laપવિત્ર બાઇબલ C.L.8 તેથી તેમણે તેને પૂછયું, “તો હવે અમને જણાવ કે આને માટે કોણ દોષિત છે? તું અહીં શું કરે છે? ક્યાંથી આવે છે? તું ક્યા દેશનો છે? તું કઈ પ્રજાનો છે?” Gade chapit laઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 એટલે તેઓએ યૂનાને કહ્યું, “કૃપા કરીને અમને જણાવ કે તું કોણ છે કે જેના લીધે આ સંકટ આવી પડ્યું છે? તારો વ્યવસાય શો છે? તું ક્યાંથી આવ્યો છે? તારો દેશ કયો છે? તું કયા લોકોમાંથી આવે છે?” Gade chapit la |