30 કાહાકા યોકુજ પોરમેહેર હેય, જો સુન્નત કોઅલાહાન બોરહાકોય એને સુન્નત નાંય કોઅલે હેતેં ચ્યાહાનબી બોરહાકોય ન્યાયી ઠોરવેહે.
પવિત્રશાસ્ત્રમાય બોજ પેલ્લા ઈ લોખલાં ગીઅલા હેય, કા પોરમેહેર ગેર યહૂદી લોકહાન પોરમેહેરાવોય બોરહો કોઅનાકોય ન્યાયી ઠોરવી, ઈ ઓઅના બોજ પેલ્લા પોરમેહેરાય આબ્રાહામાલ ઈ હારી ખોબાર આખી દેનેલ, કા “તો કોય, બોદા દેશા લોક બોરકાત મિળવી.”
યોક મધ્યસ્થા ગોરાજ તોવે ઓઅહે જોવે બેન માઅહે કરાર કોઅતેહે, બાકી પોરમેહેરાય મધ્યસ્થા વોગાર આબ્રાહામાઆરે કરાર કોઅયો.
કાહાકા હાચ્ચાં સુન્નતવાળાતે આપાંજ હેજે, આપા જીં પવિત્ર આત્માકોય પોરમેહેરા ભક્તિ કોઅજેહે, એને ઈસુ ખ્રિસ્તાઆરે ઘમંડ કોઅજેહે, એને શરીરા કામહાવોય બોરહો નાંય રાખજે.
કાહાકા સુન્નત કોઅલા કા સુન્નત નાંય કોઅલા મહત્વા નાંય હેય, બાકી મહત્વા ઈ હેય કા પોરમેહેરાય પવિત્ર આત્મા કામહાકોય તુમહાન યોક નોવા માઅહું બોનાવલા હેય.
જો તુમા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, તે પાછે યે વાતેકોય કાય ફેર નાંય પોડે કા તુમહે સુન્નત ઓઅલા હેય કા નાંય, બાકી ઈ વાત મહત્વા હેય કા તુમા ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે એને પોરમેહેરાવોય એને બિજા લોકહાવોય પ્રેમ કોઅતેહે.
આમી તુમહામાય કાયજ ભેદભાવ નાંય રિયો, નાંય યહૂદી, નાંય ગેર યહૂદી, નાંય ગુલામ, નાંય સુટા, નાંય માટડો એને નાંય થેએ, કાહાકા તુમા બોદા ઈસુ ખ્રિસ્તામાય યોક હારકે હેય.
યાહાટી આમા જાંઅજેહે કા આપા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅલા લીદે પોરમેહેર આપહાન ન્યાયી બોનાડેહે, મૂસા નિયમ પાળલાકોય ન્યાયી નાંય બોનાડે.
યેજપરમાણે, જો કાદો માટડો સુન્નત કોઅયા વોગર મૂસા નિયમાહા પાલન કોએ તે તો નોકીજ પોરમેહેરા માઅહું આખાયી.
એને જીં માઅહું શારીરિક રુપ થી વોગાર સુન્નત રિયા, જોવે તો મૂસા નિયમ પાલન કોએ, તોવે તી સુન્નત કોઅલા હેય, એને તોવોય મૂસા નિયમ હેય, તેરુંબી તું મૂસા નિયમ નાંય પાળે તે કાય તી માઅહું તુલ દોષી નાંય ઠોરવી?
એટલે, આપા પોરમેહેરાકોય ન્યાયી બોનજેહે જોવે આપા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅજેહે, કાહાકા બોદે માઅહે યોક હારકે હેય.
તે ઈ ધન્ય વચન, કાય સુન્નત કોઅલા યહૂદી લોકહા હાટીજ હેય? કા સુન્નત નાંય કોઅલા ગેર યહૂદી લોકહાહાટીબી હેય? પવિત્રશાસ્ત્રમાય આબ્રાહામા બારામાય લોખલાં હેય તીંજ આમા આખજેહે કા, “આબ્રાહામાલ પોરમેહેરાય જીં આખ્યાં ચ્યાવોય બોરહો કોઅયો એને યાહાટી પોરમેહેરાય ચ્યાલ ન્યાયી ઠોરવ્યો.”
યાહાટી લોક બોરહાકોય પોરમેહેરા વાયદો મેળવી હોક્યા. ઓહડા યાહાટી ઓઅહે કા વાયદો સદા મોયાથી મીળે, તોવે આબ્રાહામા બોદા પોહહાન તો વાયદો મિળી હોકહે, ઈ ફક્ત ચ્ચાહાહાટી નાંય હેય જ્યેં મૂસા નિયમાહાન પાળતેહે, બાકી બોદા લોકહાહાટી હેય જ્યા આબ્રાહામા હારકા બોરહાકોય જીવતાહા, જો આપે બોદહા આગલ્યો ડાયો હેય.
કેવળ યોકુજ પોરમેહેર હેય, એને જો પોરમેહેર એને માઅહા વોચમાય મધ્યસ્થ કોઅહે, તે તી માઅહું ઈસુ ખ્રિસ્ત હેય.