Biblia Todo Logo
Bib sou entènèt

- Piblisite -




રોમનોને પત્ર 3:20 - ગામીત નોવો કરાર

20 કાહાકા મૂસા નિયમ પાલન કોઅવાથી કાદાબી માઅહું ન્યાયી નાંય બોને, મૂસા નિયમાહાકોય આપા જાંઅજેહે કા આપા પાપી હેજે.

Gade chapit la Kopi




રોમનોને પત્ર 3:20
24 Referans Kwoze  

આપા યહૂદી વિસ્વાસી જાંઅજેહે કા મૂસા નિયમ પાળીન કાદાબી માઅહું પોરમેહેરા નોજરેમાય ન્યાયી નાંય ઠોરે, બાકી કેવળ ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅના લીદે ન્યાયી ઠોરહે, યાહાટી આમહાયબી ઈસુવોય બોરહો કોઅયો, કાહાકા આમા મૂસા નિયમ પાળીન ન્યાયી નાંય ઠોરજે, બાકી ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅનાકોય ન્યાયી ઠોરજે, કાહાકા મૂસા નિયમ પાળીન કાદાં માઅહું ન્યાયી નાંય ઠોરે.


એને જ્યેં વાતહેકોય તુમા મૂસા નિયમશાસ્ત્રાકોય નિર્દોષ નાંય ઠોરી હોકે, ચ્યા બોદા બારામાય હર કાદો બોરહો કોઅનારો ઈસુકોય નિર્દોષ ઠોરહે.


યાહાટી આમા જાંઅજેહે કા આપા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅલા લીદે પોરમેહેર આપહાન ન્યાયી બોનાડેહે, મૂસા નિયમ પાળલાકોય ન્યાયી નાંય બોનાડે.


આંય એહેકેન હોમાજતાહાવ કા મૂસા નિયમ પાલન કોઅનાકોય આમા ન્યાયી નાંય બોનજે, યાહાટી આંય એહેકેન માનહું કા આંય મૂસા નિયમ પાળાહાટી ખ્રિસ્તાઆરે મોઅઇ ગીયો, જેથી આંય પોરમેહેરાહાટી જીવી હોકુ.


જીં મૂસા નિયમ પુરીરીતે નાંય પાળે ચ્યાલ પોરમેહેર ડૉડ દેઅરી, બાકી જાં મૂસા નિયમ હેયેજ નાંય તાં મૂસા નિયમ તોડના વાતુજ નાંય હેય.


એહેકેન કાહા બોન્યા? યાહાટી કા ચ્યા પોરમેહેરાવોય બોરહો કોઇન નાંય, બાકી હારાં કામહાકોય ન્યાયી બોના કોશિશ કોઅય રીઅલા આતા, ઈસરાયેલ લોકહાય ઓહડા દોગડાવોય ઠોકાર ખાદી જીં ચ્ચાહાન પાડી ટાકી હોકે.


પોરમેહેરાય મૂસા નિયમ યાહાટી દેના કા લોકહાન ખોબાર પોડે એને આજુ વોદારી પાપ નાંય કોએ, બાકી જોવે લોકહાય બોજ પાપ કોઅયા, તાં પોરમેહેરાય જીં સદા મોયા દેખાડી તી ચ્યા કોઅતા બોજ ઓઅય ગીયી.


પોરમેહેરાય આબ્રાહામ એને ચ્યા કુળા લોકહાઆરે વાયદો કોઅયો કા ચ્યા દોરતી વારીસ બોની, ઈ યાહાટી નાંય જાયા કા આબ્રાહામાય મૂસા નિયમ પાળ્યા બાકી યાહાટી કા સુન્નત કોઅના પેલ્લા આબ્રહામાય પોરમેહેરા નિયમાહાવોય બોરહો કોઅયો એને પોરમેહેરાય ચ્યાલ ન્યાયી ઠોરવ્યો.


જો તુમા મૂસા નિયમ પાળીન ન્યાયી બોના માગતેહે, તે તુમા ખ્રિસ્તાપાઅને જુદા પોડી ગીયા, એને ચ્યા સદા મોયા ઇહને આલાગ ઓઅય ગીયા જ્યેકોય પોરમેહેર તુમહાન વાચાડેહે.


મૂસા નિયમ દેઅના પેલ્લા બી લોકહાય પાપ કોઅયા, બાકી યાલ પાપા રુપામાય નાંય ગોણાય કાહાકા તાંવ લોગુ નિયમ પાળાહાટી મૂસા નિયમ નાંય દેનલા આતા.


કાહાકા પોરમેહેરા નોજરેમાય મૂસા નિયમ વોનાનારા ન્યાયી નાંય, બાકી મૂસા નિયમ પાળનારે ન્યાયી ઠોરી.


કાહાકા પાપાય યે આગના ઉપયોગ કોઇન માન દોગો દેનો, એને ચ્યાજકોય માન પોરમેહેરાપાઅને દુઉ કોઅય દેનો.


પાપ મોરણા કારણ હેય એને મૂસા નિયમ પાપા શક્તિ કારણ હેય.


(કાહાકા મૂસા નિયમ કોઅયેહેબી પૂર્ણતા લોગુ નાંય પોઅચાડી હોક્યો,) યાહાટી ચ્યા જાગાવોય આમહાન યોક ઉત્તમ આશા દેનલી ગીયહી, જીં ઈસુ ખ્રિસ્તામાય હેય જ્યાથી આમા પોરમેહેરાપાય જાય હોકજેહે.


Swiv nou:

Piblisite


Piblisite