Biblia Todo Logo
Bib sou entènèt

- Piblisite -




રોમનોને પત્ર 2:20 - ગામીત નોવો કરાર

20 એને અજ્ઞાની લોકહાન હિકાડનારો, એને બોળા-બોક્ષા લોકહા ગુરુ આખાડતોહો, કાહાકા તુલ પુરી ખાત્રી હેય કા પોરમેહેરા નિયમ તુમહાન પુરાં જ્ઞાન એને હાચ્ચાં હોમજાડેહે.

Gade chapit la Kopi




રોમનોને પત્ર 2:20
11 Referans Kwoze  

ચ્યા પોરમેહેરા ભક્ત ઓઅના દેખાવો કોઅરી, બાકી ચ્યા પોરમેહેરા સામર્થ્યાલ નાંય માની જીં ચ્યાહાન પોરમેહેરા ભક્ત બોનાહાટી મોદાત કોઅય હોકહે, ઓહડા માઅહા પાઅને દુઉ રોજે.


ચ્યા જુઠા ગુરુ આખતાહા કા આમા પોરમેહેરાલ વોળાખજેહે, બાકી ચ્યાહા કામહાકોય ખોબાર ઓઅહે કા ચ્યા નાંય વોળખે, કાહાકા ચ્યા નફરત કોઅતાહા, પોરમેહેરા આગના નાંય માનનારા, એને કાયબી હારાં કામ કોઅરા લાયકે નાંય હેય.


જ્યો હાચ્યો વાતો તું મા પાઅને વોનાયો, ચ્યેહેન તો નમુના રુપામાય બોનાવી રાખ, ઈ બોરહાકોય એને પ્રેમાકોય કોઓ કાહાકા તું ઈસુ ખ્રિસ્તાઆરે એકતામાય હેય.


ઓ વિસ્વાસી બાહાહાય, આંય તુમહેઆરે એહેકેન વાતો નાંય કોઅય હોક્યો, જેહેકેન આત્મિક લોકહાઆરે કોઅતાહાંવ બાકી માયે તુમહેઆરે એહેકેન વાત કોઅયી જેહેકેન તુમા દુનિયા લોક હેય, જ્યા ખ્રિસ્તામાય હાના પોહા હારકા હેય.


તુમા પેલ્લા પાપા ગુલામ આતેં, બાકી આમી તુમા ચ્યા શિક્ષણા પાલન કોઅતેહે, જીં તુમહાન હિકાડયાં, યાહાટી આંય પોરમેહેરા ધન્યવાદ કોઅતાહાંવ.


જ્યેં રીતે યોક નોવો જન્મો લેદલા પોહા પોતાની આયહે દુદ પિયાં ઇચ્છા રાખહે, તેહેકેનુજ તુમાબી પોરમેહેરા વચન હિકના ઇચ્છા રાખા એટલે તુમા લોક આત્મિક રુપામાય મજબુત બોની હોકે. તોવે પોરમેહેર તુમહાન એને યા દુનિયાથી બોચાવી.


કાહાકા દુદ પીનારાહાન તે ન્યાયપણા શિક્ષણ હોમાજનામાય અસમર્થ હેય, કાહાકા તો પોહાંજ હેય.


ચ્યે સમયે ઈસુવે આખ્યાં, ઓ આબા, હોરગા એને દોરતી પ્રભુ, તો આભાર માનતાહાવ કાહાકા તુયે યો બોદ્યો વાતો ઓકલ્યેવાળા લોકહાન એને હોમાજદાર લોકહાન નાંય, બાકી જ્યા લોક સાદા સુદા હેય ચ્યાહાન દેખાડયોહો.


એને તુલ ખાત્રી હેય, કા તું આંદળાહાન પોરમેહેરા વાટ દેખાડનારો, એને જ્યા લોક આંદારામાય હેય ચ્યા લોકહાહાટી તું ઉજવાડા હારકો હેય.


તે કાય આપા મૂસા નિયમાલ બોરહાકોય નોકામ્યા ઠોરાવજેહે? નાંય કોવેજ નાંય! બાકી આપા મૂસા નિયમાલ ચ્યા બરાબર મહત્વ દેય રીઅલે હેય.


ઓ મા બાહાબોઅયેહેય, તુમહામાઅને બોજ જાંએ મંડળ્યેમાય પોરમેહેરા વચન હિકાડના શિક્ષક નાંય બોને, કાહાકા તુમા જાંઅતાહા, કા બીજહા તુલનામાય હિકાડનારાહા ન્યાય એને આજુ વોદારે કોઠોરતાથી કોઅલી જાય.


Swiv nou:

Piblisite


Piblisite