Biblia Todo Logo
Bib sou entènèt

- Piblisite -




માર્ક 7:21 - ગામીત નોવો કરાર

21 ચ્યા મોનામાઅને, ખારાબ વિચાર, વ્યબિચાર, ચોરી, ખૂન, પારકી થેએ,

Gade chapit la Kopi




માર્ક 7:21
37 Referans Kwoze  

કાહાકા ચ્યા મોનામાઅરે ખારાબ વિચાર, ખૂન, વ્યબિચાર, લુચ્ચાઈ, ચોરી, જુઠી સાક્ષી, નિંદા ઓહડે બોદે પાપે નિંગતેહે.


યાહાટી તું પાપ કોઅના બંદ કોઇન પ્રભુલ પ્રાર્થના કોઓ, ઓઈ હોકહે પોરમેહેર તો ખારાબ વિચારાહાલ માફ કોઇ દેય.


ઈસુવે ચ્યાહા મોના વિચાર જાંઆઈન આખ્યાં, “તુમા તુમહે મોનામાય કાહા ખારાબ વિચાર કોઅતાહા?


તે કાય તુમાહાય યોકા-બિજા ભેદભાવ નાંય કોઅયોહો એને કાય તુમા ખારાબ વિચારાહાકોયન ન્યાય કોઅનારા નાંય બોન્યાહા?


ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા તો માઅહા હામ્મે પોતાનાલ હાચ્ચાં દેખાડતાહા, બાકી પોરમેહેર તુમહે મન જાંઅહે, કાહાકા જીં વસ્તુ તુમહે નોજરેમાય મોહત્વા હેય, તીં પોરમેહેરા નોજરેકોય એઅના ખારાબ હેય.”


બાકી પાપાય ઈ આગના ઉપયોગ કોઇન બોદા પ્રકારા લોબ માંયેમાય પૈદા કોઅયો, કાહાકા નિયમ નાંય હેય તે પાપ મોઅલા માઅહા હારકા હેય જ્યામાય કાયજ કોઅના તાકાત નાંય હેય.


કાય વેચી દાં પેલ્લા તો મિલકાત તો નાંય આતી? એને જોવે વેચી દેની તે ચ્યા કિંમત કાય તો તાબામાંય નાંય આતી? તે તો મોનામાય ઓ ખારાબ વિચાર કેહેકેન યેનો? તુયે માઅહાલ નાંય, બાકી પોરમેહેરાલ છેતર્યો.”


જોવે આપા આપહે પાપી સ્વભાવા ગુલામમાય આતેં, તોવે મૂસા નિયમા વોળાખ જાયી એને પાપ કોઅના ઇચ્છા આપહે મોરણ લેય યાહાટી આપહે શરીરામાય કામ કોઅતી આતી.


કાહાકા આપાબી વિસ્વાસી બોના પેલ્લા, મૂર્ખ, પોરમેહેરા આગના નાંય માનનારા, લોકહાકોય છેતરાય ગીઅલા આતા, એને બોદયે જાત્યે ખારાબ કામે કોઅરાહાટી એને જ્યાહાકોય મોજશોક કોઅતા આતા. આપા આગલ્યા સમયમાય જુઠો વેવહાર કોઅનામાય એને ઈર્ષા કોઅનામાય કાડતા આતા, એને લોક આપહાન નાકાર કોએ, એને આપા લોકહાન નાકાર કોઅજે.


એને ઈસુવે આખ્યાં, “માઅહું જીં વિચાર કોઅહે, આખહે એને કોઅહે, તીંજ માઅહાન પોરમેહેરા હામ્મે મેલાં કોઅહે.


લોબ, લુચ્ચાઈ, છેતારના, જુઠા કામ, નિંદા, અભિમાન, ઓકાલ વગારન્યો વાતો,


યાહાટી ચ્યા ખારાબ કામહાલ કોઅના છોડી દા જ્યેં તુમહે પાપી સ્વભાવાનુસાર હેય, એટલે વ્યબિચાર, અશુદ્ધતા, ખારાબ વાસના, ખારાબ ઇચ્છા એને લોબ જીં મુર્તિપુજા હારકા હેય.


Swiv nou:

Piblisite


Piblisite