33 એને ચ્યે પિત્તર યાકૂબ એને યોહાનાલ ચ્યાઆરે આજુ વાયજ દુર લેઈને ગીયો, એને પાછે તો બોજ દુઃખી એને નિરાશ ઓઅઇ રીયલો આતો.
એને તો બોજ આબદામાય એને નિરાશ આતો એને દુઃખામાય રોયન બોજ પ્રાર્થના કોઇ રિઅલો આતો, એને ચ્યા ગોદારો લોયા મોઠા-મોઠા ટીપકા હારકો દોરતીવોય ગોળે.
ઈસુવાય યે દોરત્યેવોય રોતી સમય ઉચા આવાજામાય બોંબલીન એને રોડતાંજ, પોરમેહેરાલ, જો ચ્યાલ મોરણાથી બોચાવી હોકતો, પ્રાર્થના એને વિનાંતી કોઅયી, એને નમ્ર સમર્પણાલીદે ચ્યા વોનાવામાય યેના.
એને ઈસુય પિત્તર, યાકૂબ એને યાકૂબા બાહા યોહાન, યાહા સિવાય ચ્યા એને યાઈરાહાતે ચ્યાહાઆરે ટોળામાઅને કાદાલ નાંય યા દેના.
છ દિહી પાછે ઈસુ પિત્તર, યાકૂબ એને યોહાનાલ આરે લેયને યોકા ઉચા ડોગાવોય ગીયો યે ઠિકાણે ચ્યાજ યોખલા આતા ચ્યાહા હામ્મે ઈસુવા રુપ બોદલાઈ ગીયા.
જેહેકોય બોદા લોકહાય ઈસુવાલ દેખ્યા બોદહાન બોજ નોવાય લાગી, એને ચ્યાએછે દાંહાદી જાયને ચ્યાલ સલામ કોઅયા.
જોવે ચ્યો બાયો કોબારે પાહી યેન્યો એને માજા ગીયો, તે ચ્યેહેય દેખ્યાકા યોક જુવાન્યાલ ઉજળેં ફાડકે પોવીન જમણી બાજુ બોઠલો દેખ્યો, તોવે ચ્યો બોજ બિઇ ગીયો.
ચ્યે જુવાન્યે બાયહેલ આખ્યાં કા, “બીયહા મા, તુમા નાજરેત ગાવા ઈસુવાલ, જ્યાલ હુળીખાંબાવોય ચોડવ્યેલ ચ્યાલ હોદત્યોહો તો પાછો જીવતો ઉઠયોહો, ઈહીં નાંય હેય, એએયા, ઈ તીજ જાગા હેય, જ્યેં જાગે ચ્યાલ થોવ્યેલ.