7 બાકી જોવે તુમા લોડાઈ, એને લોડાયેહે વાતો વોનાયાહા, તોવે મા ગાબરાયાહા, કાહાકા ઈ ઓઅનારાંજ હેય, બાકી દુનિયા છેવાટ તારાત નાંય ઓઅરી.”
આંય તુમહાન શાંતી દેતહાવ એટલે તી શાંતી જીં માયેપાંય હેય, ઈ તી શાંતી નાંય જીં દુનિયા દી હોકહે, તોહડી આંય નાંય દાંઉ, તુમા મોનામાય દુ:ખી નાંય ઓઅતા એને બીયહા મા.
એને હોમજાડી રિઅલો આતો એને સાબિત કોઅય રિઅલો આતો કા ખ્રિસ્તા દુ:ખ વેઠના, એને મોઅલા માઅને જીવી ઉઠના, નોક્કીજ આતા, “ઓ ઈસુ જ્યા બારામાય આંય તુમહાન સંદેશ આખતાહાવ, તો ખ્રિસ્ત હેય.”
પાપ કોઅનારા લેદે દુનિયા હારાપી હેય, પાપ કોઅના ઓઅઇ હોકહે, બાકી જ્યા માઅહા લીદે પાપ કોઅહે ચ્યાલ ખારાબ સાજા મિળી.
“તુમા મોનામાય દુઃખી નાંય ઓઅતા, તુમા પોરમેહેરાવોય બોરહો કોઅતાહા માયેવોય બી બોરહો કોઆ.
યહૂદીયા રાજા જન્મા બારામાય વોનાઈન, હેરોદ રાજા એને યેરૂસાલેમ શેહેરામાઅને બોજ લોક ગાબરાય ગીયા.
બોજ લોક મા નાંવા કોઇન યી, ચ્યે આખી, આંય ખ્રિસ્ત હેતાઉ, એને બોજ લોકહાન ચ્યાહા માનાડાંહાટી છેતરી.
યોક જાતી લોક બિજ્યે બોદયે જાત્યે લોકહાવોય હમલો કોઅરી એને યોક દેશા લોક બિજા દેશા લોકહા વિરુદ લોડી, બોદેજ દોરતીકંપ ઓઅરી, એને કાળ પોડી એને ઈ દુઃખ પાહાહા જન્મા પેલ્લા ઓઅનારી પીડાયે હારકા હેય.