Biblia Todo Logo
Bib sou entènèt

- Piblisite -




માર્ક 1:24 - ગામીત નોવો કરાર

24 ચ્યે બોજ જોરથી બોંબલીન આખ્યાં, “ઓ નાજરેત ગાવા ઈસુ, તુલ આમેપાયને કાય જોજે? કાય તું આમહે નાશ કોઅરાહાટી યેનોહો? આંય તુલ વોળખુહુ, તું તે પોરમેહેરા પવિત્ર માઅહું હેતો.

Gade chapit la Kopi




માર્ક 1:24
25 Referans Kwoze  

ચ્યાહાય બોંબલીન આખ્યાં ઓ પોરમેહેરા પોહા તો આમહે આરે કાય કામ હેય? કાય તું સોમાયા પેલ્લા આમહાન આબદા દાં યેનહો?


તુલ બોરહો હેય કા યોકુજ પોરમેહેર હેય, તે તું હારાં કોઅતોહો, બુતડે બી બોરહો રાખતેં, એને બીઈન કાપતેહેં.


“ઓ નાજરેત ગાવા ઈસુ, તુલ આમેપાયને કાય જોજે? કાય તું આમહે નાશ કોઅરાહાટી યેનોહો? આંય તુલ વોળખુહુ તું તે પોરમેહેરા પવિત્ર માઅહું હેતો.”


તુમહાય ઈસુલ નાકાર કોઇ દેનો, જો પવિત્ર એને ન્યાયી હેય, બાકી તુમહાય ઈ માગણી કોઅયી કા ચ્યા બોદલે ખૂની માઅહાલ તુમહેહાટી છોડી દેય.


“ફિલાદેલફિયા શેહેરા મંડળી દૂતાલ ઓ સંદેશ લોખ. આંય તોજ હેય, જો પવિત્ર એને હાચ્ચાં હેતાંવ, માયેપાંય ચ્યો કુચ્યો હેય જ્યો દાઉદ રાજા હેય, જોવે આંય ચ્યે કુચ્યેકોય યોક બાઅણા ઉગાડતાહાવ તે કાદાબી ચ્યાલ બંદ નાંય કોઅય હોકે, એને જોવે આંય ચ્યે કુચ્યેકોય યોક બાઅણા બંદ કોઅતાહાંવ તે ચ્યાલ કાદાબી ઉગાડી નાંય હોકે. આંય એહેકેન આખતાહાવ,


કાહાકા તું મા જીવાલ અધોલોકમાય નાંય જાં દેહે એને પવિત્ર માઅહા કુડીલ હોડી નાંય જાં દેહે.


ચ્યાય ઈસુલ દેખ્યો તોવે બોંબલ્યો, એને ચ્યા આગલા ઉંબડો પોડીન આખ્યાં, “ઓ પરમપ્રધાન પોરમેહેરા પોહા ઈસુ! માન તું કાહા હેરાન કોઅતોહો? આંય તુલ વિનાંતી કોઅતાહાંવ, કા માન પીડા મા દેહે.”


એને બોજ જોરખે બોંબલીન આખ્યાં, “ઓ ઈસુ, પરમપ્રધાના પોરમેહેરા પોહા, તુલ માયેપાઅને કાય જોજે? પોરમેહેરા નાંવા કોસામ લેતહાવ કા તું માન આબદા મા દેહે.”


એને આમા બોરહો કોઅજેહે એને જાંઆઈ ગીયા કા પોરમેહેરા પવિત્ર માઅહું તુંજ હેય.”


હોરગા દૂતાય જાવાબ દેનો કા, “પોરમેહેરા પવિત્ર આત્મા તો ઉપે ઉતી, પરમપ્રધાન પોરમેહેરા સામર્થ્ય તો ઉપે છાવાડો કોઅરી, ચ્યાહાટી તોપાઅને જન્મો લેનારો પોહો પવિત્ર ઓઅરી, તો પોરમેહેરા પોહો આખાયી.


કાહાકા આમહાય યા માઅહાલ પિડાકારક એને દુનિયા બોદા યહૂદીયાહામાય દામાલ કોઆડનારો, એને ઓ યોક સમાજા આગેવાન બી હેય જ્યાલ નાજરેતનો આખલો જાહાય.


હાં, હેરોદેસ એને પંતિયાસ પિલાત બી યા નગરમાય ગેર યહૂદી એને ઈસરાયેલીયાઆરે મિળીન તો પવિત્ર સેવક ઈસુ વિરુદમાય, જ્યાલ તુયે ખ્રિસ્તા રુપામાય અભિષેક કોઅયેલ, આસલીમાય એકતામાય યોખઠા ઓઅય ગીઅલા આતા.


ઈસુવે ચ્યાહાન પુછ્યાં, “કોઅયોહો વાતો?” ચ્યાહાય ચ્યાલ આખ્યાં, આમા “નાજરેત ગાવા ઈસુ બારામાય વાત કોઅઇ રીઅલા આતા, તો પોરમેહેરા એને બોદા લોકહા હોમ્મે ચમત્કારી કામ એને સામર્થી સંદેશ હિકાડનારો ભવિષ્યવક્તા આતો.


એને તો નાસરેત ગાવામાય જાયને રિયો, કાહાકા તીં વચન પુરાં ઓઅઇ, જીં ભવિષ્યવક્તાહાથી ઈસુ બારામાય આખવામાય યેનલા “તો નાજરેત ગાવા આખાયી.”


તોવે ગીરાસેનિયા ભાગા આહીપાહીલ્યા લોકહાય ઈસુવાલ વિનાંતી કોઅયી કા, આમહે પાયરે જાતો રો; કાહાકા ચ્યા બોજ બિઇ ગીઅલા આતા, તોવે ચ્યા ઉડીમાય બોહીન જાતા રિયા.


જોવે ઈસુ હિકાડતો આતો ચ્યેજ વેળાયે, ચ્યાહા સોબાયે ઠિકાણે યોક માઅહું આતા, ચ્યાલ બુત લાગલો આતો.


તોવે ઈસુવે ચ્યા બુતાલ દોમકાડયો એને ચ્યાલ આખ્યાં, ઠાવકોજ રો, એને એલામાઅને બાઆ નિંગ.”


જોવે તો લોકહાકોય વોનાયોકા ઈસુ જો નાજરેત ગાવા હેય, તો યે વાટે જાય રિઅલો હેય, તોવે આંદળો એહેકેન બોંબાલતો લાગ્યો કા, “ઓ ઈસુ, દાઉદ રાજા કુળા, માયેવોય દયા કોઓ!


એને પિત્તરાલ તાપતો દેખીન ચ્યાએછે યોકદીઠ એઇન એહેકેન આખા લાગી, “તું હોગો નાજરેત ગાવામાઅને ઈસુવાઆરે આતો.”


ચ્યે જુવાન્યે બાયહેલ આખ્યાં કા, “બીયહા મા, તુમા નાજરેત ગાવા ઈસુવાલ, જ્યાલ હુળીખાંબાવોય ચોડવ્યેલ ચ્યાલ હોદત્યોહો તો પાછો જીવતો ઉઠયોહો, ઈહીં નાંય હેય, એએયા, ઈ તીજ જાગા હેય, જ્યેં જાગે ચ્યાલ થોવ્યેલ.


બાકી તુમહાન તે ખ્રિસ્તાપાઅને પવિત્ર આત્મા દાન દેનલા ગીઅલા હેય, એને તુમા બોદે હાચ્ચાં જાંઅતેહે.


Swiv nou:

Piblisite


Piblisite