23 બાકી તો ડોળો ચોખ્ખો નાંય રોય, તે તો બોદા શરીરમાય આંદારાં ઓરી, યાહાટી જોવે તુમા બુલથી ઈ હુમાજતાહા કા તુમહે મોન ઉજવાડામાય હેય બાકી આસલીમાય આંદારામાય હેય, તે તુમહે આંદારને આંદારાં આસલીમાય બોજ કાળાં હેય.”
બાકી જો કાદો આપહે વિસ્વાસી બાહા આરે આડાઇ કોઅહોય, તો આંદારામાય જીવી એને ચાલી રિઅલો હેય, એને નાંય જાંએ, કા કેસ જાહાય, કાહાકા આંદારાય ચ્યાલ આંદળો બોનાડી દેનલો હેય.
“ડોળો શરીરાહાટી દિવા રોકો હેય: જોવે તો ડોળો ચોખ્ખો રોય, તોવે તો બોદા શરીર ઉજવાડામાય ઓરી.
ચ્યાહાન હોમાજના બુદ્દિ નાંય હેય, એને ચ્યે પોરમેહેરાલ નાંય જાંએત, ચ્યે આગના માનના મોનાય કોઅના લીદે પોરમેહેરા જીવના પાઅને દુઉ હેય.
બાકી દુનિયા લોક પોરમેહેરા પવિત્ર આત્મા હાચ્યો વાતો નાંય માને, કાહાકા પવિત્ર આત્મા મોદાતકોય ચ્યે વાતહે પારાખ ઓઅય હોકહે.
ચ્યા પોતાનાલ બુદ્ધિમાન હોમજેત બાકી મૂર્ખ બોની ગીયા.
તુમા પેલ્લા સૈતાના તાબામાંય આંદારામાય આતા, બાકી આમી તુમા પ્રભુમાંય ઉજવાડામાય હેય, યાહાટી ઉજવાડા પોહહા હારકા જીવન જીવા.
ઈસુવે આખ્યાં, “તુમા તે પોરમેહેરા રાજ્યા દોબલી વાતો જાંઅતાહા, બાકી જ્યા માયેવોય બોરહો નાંય કોએત ચ્યાહાન તે દાખલાજ દેયને હિકાડાં પોડહે, કાહાકા ચ્યા એએયા કોઅતાહા બાકી જાઅએ નાંય, એને વોનાતાહા બાકી હોમજેત નાંય.”
કાય ઈ ઠીક નાંય હેય કા મા પોયહા મા ઇચ્છા કોઅઇ ખોરચુ? કાય તું ભોલાં ઓરી ચ્યાલ તું તો ખારાબ નોજારે કોઅઇ એઅતહો? બાકી તુલ અદેખાય નાંય લાગા જોજે કાહાકા આંય બીજહાહાટી ઉદાર હેતાંવ?’
લોબ, લુચ્ચાઈ, છેતારના, જુઠા કામ, નિંદા, અભિમાન, ઓકાલ વગારન્યો વાતો,
ડોળો શરીરાહાટી દિવા હારકો હેય: યાહાટી તો ડોળા નોજાર ચોખ્ખી રોય, તોવે તો બોદા શરીર ઉજવાડા ઓરી, બાકી જોવે તો ખારાબ હેય, તે તો બોદા શરીર આંદારાવાળા રોય.