45 “આમીં: બોરહાવાળો એને બુદ્ધિમાન ચાકાર કું હેય, જ્યાલ માલિકાય પોતાના નોકાર-ચાકારાવોય કારબારી બોનાડયોહો, કા તો વેળાયે વોય ચ્યાહાન ખાઅના દેય?
ચ્યા માલિકાય ચ્યાલ આખ્યાં, ધન્ય હેય મા લાયક્યે એને ઈમાનદાર ચાકાર, તું વોછામાય ઈમાનદાર રિયો, આંય તુલ બોજ વસ્તુહુ ઓદિકારી બોનાડહી, તો માલિકા આનંદામાય ભાગીદાર બોન.”
મૂસા તે પોરમેહેરા ગોઆ બોદા લોકહાહાટી સેવાકા હારકો બોરહાવાળો રિયો, એટલે યેનારા સમયામાય પોરમેહેરાપાઅને પ્રગટ ઓઅનાર્યે વાતહે સાક્ષી દેય.
તું માન બોજ લોકહાન ખ્રિસ્તા બારામાય હિકાડતા વોનાયોહો, યાહાટી, મા ઇચ્છા હેય કા તુંબી બિજા વિસ્વાસી લોકહાન ઓજ સંદેશ હિકાડ જ્યેં હાચ્ચો બોરહો કોઅનારે માઅહે હેય, એને બીજહાનબી હિકાડાં લાયકે હેય.
આંય આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ ધન્યવાદ દેતહાવ, જ્યેં માન શક્તિ દેની એને બોરહાવાળો હોમજીન ચ્યા સેવાહાટી નિવાડલો હેય.
આંય જાંઅતાહાંવ કા તું ચ્યા શેહેરામાય રોતહો જાં સૈતાન રાજ્ય કોઅહે, તું માયેવોય બોરહો કોઅતોહો, તુમહે શેહેરામાય જાં સૈતાન રાજ્ય કોઅહે, તાં મા વિસ્વાસી માઅહું અન્તિપાસાલ માઆઇ ટાક્યેલ, તેરુંબી તુયે માયેવોય બોરહો કોઅના નાંય છોડયો.
યાહાટી આપહે એને પુરાં ટોળા દેખ-ભાલ કોઆ, જ્યામાય પવિત્ર આત્માય તુમાહાલ અધ્યક્ષ ઠરાવલો હેય કા તુમા પોરમેહેરા મંડળીલ રાખવાળી કોઆ, જ્યેલ ચ્યાય ચ્ચા લોયાકોય વેચાતી લેદલી હેય.
તોવે ચ્યે ચ્યાલ આખ્યાં, ધન્ય ઓ બોજ હારો ચાકાર તું બોજ થોડામાય ઈમાનદાર નિંગ્યો ચ્યાહાટી તું દોહો શેહેરાહા ઓદિકાર ચાલાડ.
તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, “દરેક યોક જો મૂસા નિયમ હિકાડનારા ગુરુ જો હોરગા રાજ્યા શિષ્ય બોન્યો, તોવે તો ચ્યા ગોઆ માલિકા હારકો હેય, જ્યા બેની નોવી એને જુની શિક્ષા ચ્યે જાગાવોયને બાઆ કાડહે, જાં તો બીજહાન મોદાત કોઅરાહાટી ચ્યાહાન યોક્ઠી કોઅહે.”
“એઆ, આંય તુમહાન ગેટાહા હારખો તોઅસાહા વોચમાય દોવાડતાહું, ચ્યાહાટી હાપડાહા હારખા બોજ ઉશારી રોજા એને કબુતરાહા હારખા બોળા બોના.
ચ્યેહેમાય પાચ મૂર્ખ એને પાચ હોમાજદાર આત્યો.
“યાહાટી કા જો કાદો મા યો વાતો વોનાયને માનહે, તો ચ્યા બુદ્ધિવાળા માઅહા રોકો હેય, જ્યાંય પોતાના ગોઉ ખોલકડાવોય બાંદ્યા.
ધન્ય હેય, તો ચાકાર, જ્યાલ માલિક યેઇન એહેંજ કોઅતો એએ.