39 કાહાકા આંય તુમહાન આખતાહાવ, કા આમીને લેઈને જાવ લોગુ તુમા નાંય આખહા, બોરકાત વાળો હેય જો, પ્રભુ ઓદિકારાકોય યેહે, તાંવ લોગુ તુમા માન પાછા કોદહી નાંય એઅહા.
એને કાંયક લોકહા ટોળો ઈસુવા આગલા-આગલા ચાલતો આતો, એને કાંયક પાહલા ચાલતો આતો, ચ્યા બોદા ખુશ્યેકોય બોંબલી રીયલા આતા, “દાઉદ રાજા પોહા હોસાન્ના, ધન્ય હેય તો જો પ્રભુ નાંવા કોય યેહે, હોરગામાય હોસાન્ના.”
ઓ વિસ્વાસી બાહાહાય, એહેકોય નાંય ઓઅઇ કા તુમા પોતાનાલ બુદ્ધિમાન હોમજી લા, યાહાટી આંય તુમહાવોય ઓ ભેદ પ્રગટ કોઅરા માગહુ, કા જાવ લોગુ બોદા ગેર યહૂદી લોક પોરમેહેરા પાહે ફિરી યેય, તાંવ લોગુ કોલહાક ઈસરાયેલ લોકહા મોન કોઠાણ બોની રોય.
તુમહે આગલ્યો ડાયો આબ્રાહામ મા યેઅના દિહી એઅરા મિળી યે આશેકોય બોજ મગન આતો, એને મા યેઅના દિહી એઇન તો ખુશ ઓઈ ગીયો.”
યાહાટી માયે તુમહાન આખ્યાં, કા તુમા તુમહે પાપહા માફ ઓઅયા વોગાર મોઅઇ જાહા, કાહાકા જોવે તુમા માયેવોય બોરહો નાંય કોઅહા કા તો આંયજ હેતાઉ, તોવે તુમા તુમહે પાપહા માફ ઓઅયા વોગાર મોઅઇ જાહા.”
ઈસુવે ચ્યાહાન પાછા આખ્યાં, “આંય જાય રિઅલો હેતાંવ, એને તુમા માન હોદહા એને તુમા તુમહે પાપહા માફ ઓઅયા વોગાર મોઅઇ જાહા, એને આંય જાં જાય રિઅલો હેતાંવ, તાં તુમા નાંય યી હોકહા.”
પાછા શિષ્યહાન ચ્યે આખ્યાં, “ઓહડા દિહી યી જોવે તુમા માઅહા પોહા યોકુજ દિહી એરા માગહા, બાકી તુમહાન એરા નાંય મિળી.
માહારીજ દુનિયા માન નાંય એઅરી, બાકી તુમા માન એઅહા, કાહાકા આંય પાછો જીવી જાહીં, એને યાહાટી તુમાબી જીવતા રોહા.
ઈસુવે ચ્યાલ આખ્યાં, “ઓ ફિલિપ, આંય ઓલા દિહી તુમહેઆરે હેતાંવ, એને કાય તું માન નાંય જાંઅતોહો? જ્યાંય માન દેખ્યો, ચ્યાય પોરમેહેર આબહાલ દેખ્યહો, તું કાહા આખતોહો કા આબહાલ આમહાન દેખાડ?