29 ચ્યે જાવાબ દેનો, ‘આંય નાંય જાવ,’ બાકી પાછે ચ્યાલ ચ્યા જાવાબાવોય પોસ્તાવો યેનો એને વાડયેમાય કામ કોઅરા જાતો રિયો.
એને પેલ્લા તુમહેમાય બી કોલહાક ઓહડા લોક આતા, બાકી તુમા પ્રભુ ઈસુ ખ્રિસ્તા નાવાકોય એને આમહે પોરમેહેરા આત્માકોય તુમહે પાપ દોવાય ગીયહા, એને તુમહાન પવિત્ર બોનાવ્યાહા એને પોરમેહેરા હામ્મે ન્યાયી ઠોરવ્યાહાં.
બાકી પેલ્લા દમસ્ક શેહેરા, પાછા યેરૂસાલેમ શેહેરા રોનારાહાલ, તોવે યહૂદી વિસ્તારા બોદા ઇલાકામાય એને ગેર યહૂદીયાહાલ માયે સંદેશ દેનો કા પાપ કોઅના છોડી દા એને પોરમેહેરાએછે ફિરીન એહેકેન જીવા કા લોકહાન ખોબાર પોડે તુમાહાય પાપ કોઅના બંદ કોઅઇ દેનહા.
યા બેની પોહામાઅને આબહા મોરજી પરમાણે કુંયે કોઅયા?” ચ્યાહાય આખ્યાં, “પેલ્લાય” ઈસુવે ચ્યાહાન આખ્યાં, “આંય તુમહાન હાચ્ચી વાત આખતાહાવ, કા જકાતદાર એને વેશા કામ કોઅનારે પોરમેહેરા રાજ્યામાય તુમહે કોઅતા પેલ્લા જાય.
“તુમા યા દાખલા કોય કાય હોમાજતાહા? યોક માઅહા બેન પોહા આતા ચ્યે મોઠા પોહાલ જાયને આખ્યાં, ‘મા પોહા આજે દારાખા વાડયેમાય કામ કોઅજે.’
તોવે ચ્યે બિજા પોહાપાય જાયને તેહેંજ આખ્યાં, ચ્યે જાવાબ દેનો, ‘ઠીક આંય જાહાંવ,’ બાકી તો નાંય ગીયો.