15 બાકી જોવે મુખ્ય યાજકાહા એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ ઈસુ મોઠે કામે, જ્યેં ચ્યાય કોઅલે, એને પોહાહાન દેવાળામાય “દાઉદ રાજા પાહા હોસાન્ના” એહેકેન બોંબલીન આખતા વોનાયા, તોવે ચ્યા ખિજવાય ગીયા.
એને કાંયક લોકહા ટોળો ઈસુવા આગલા-આગલા ચાલતો આતો, એને કાંયક પાહલા ચાલતો આતો, ચ્યા બોદા ખુશ્યેકોય બોંબલી રીયલા આતા, “દાઉદ રાજા પોહા હોસાન્ના, ધન્ય હેય તો જો પ્રભુ નાંવા કોય યેહે, હોરગામાય હોસાન્ના.”
તોવે પોરૂષીયા યોકબીજાહાન આખા લાગ્યા, વિચાર કોઆ, આપા કાય નાંય કોય હોકજે, બોદી દુનિયા ઈસુવા પાહલા ઓઅય રીઅલા હેય.”
એને મુખ્ય યાજક એને પોરૂષીયાહાય આગના કોઅલી આતી, જ્યા કાદાલ ખોબાર હેય કા ઈસુ કેછ હેય તો ચ્યાહાન આખે, કા ઈસુલ દોઅઇ હોકે.
પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય કા, ખ્રિસ્ત દાઉદા કુળામાઅને એને બેથલેહેમ ગાવામાઅને યી, જાં દાઉદ રાજા રોતો આતો,”
ઈસુ યોહાના કોઅતા વોદારે શિષ્ય બોનાડીન ચ્યાહાન બાપતિસ્મા દેહે. ઈ પોરૂષી લોકહાન ખોબાર ઓઈ ગીયહી, એહેકેન જોવે પ્રભુ ઈસુલ ખોબાર પોડ્યા.
જોવે ઉજાળાં ઓઅઇ ગીયા તોવે લોકહા આગેવાન, એને મુખ્ય યાજક, એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ બેગા જાયા, એને ઈસુલ સોબાયે ઠિકાણે લેય યેયન પુછ્યાં.
મુખ્ય યાજક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ યે વાતે પાહલા પોડયેલ કા ઈસુવાલ કેહેકેન દોગો દેયન માઆઇ ટાકજે.
ઈસુ એને ચ્યા શિષ્ય પાછા યેરૂસાલેમ યેય પોઅચ્યા, એને જોવે તો દેવાળામાય હિકાડતો આતો એને પોરમેહેરા હારી ખોબાર આખતો આતો, તોવે મુખ્ય યાજક, મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને આગેવાન ચ્યા ચ્યાપાય યેના.
જોવે મુખ્ય યાજક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુવાહાય, ઈસુવે જીં આખ્યાં એને કોઅયા ચ્યા બારામાય વોનાયા, તોવે ચ્યા ચ્યાલ માઆઇ ટાકના આવાડ હોદતા લાગ્યા. બાકી ચ્યા ચ્યાથી બિઅતા આતા, કાહાકા લોકહા ટોળો ચ્યા હિકાડનાથી પૂર્યે રીત્યેકોય નોવાય પામલા.
મુખ્ય યાજક એને આગેવાન લોકહાન એહેકેન હોમજાડ્યા કા બારાબ્બાસાલ માગી લેઅના, એને ઈસુવાલ માઆઇ ટાકાડના.
જોવે ઉજાળાં ઓઅઇ ગીયા, તોવે મુખ્ય યાજકેં એને આગેવાન લોકહાય ઈસુવાલ માઆઇ ટાકના નોક્કી કોઅયા.
મુખ્ય યાજક એને બોદયે સોબા યેય ઈસુવાલ માઆઇ ટાકાડાંહાટી ઈસુવા વિરુદમાય સાબિતી હોદેત,
તોવે મુખ્ય યાજક એને લોકહા આગેવાન કાયફા નાંવા મહાયાજકા ગોઆ બાઆપુર યોખઠા જાયા.
“ખ્રિસ્તા બારામાય તુમહાન કાય લાગહે? તો કા પોહો હેય?” ચ્યાહાય જાવાબ દેનો, “દાઉદ રાજા.”
ઈસુ એને ચ્યા શિષ્ય પાછા યેરૂસાલેમ યેય ફૂગ્યા, એને જોવે તો દેવાળામાય હિકાડે તોવે મુખ્ય યાજક, મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને આગેવાન ચ્યા ચ્યાપાય યેયન પુછા લાગ્યા. “તુલ યેં કામે કોઆહાટી તોપાય કાય ઓદિકાર હેય? કુંયે તુલ ઓહડા ઓદિકારાહાતે દોવાડયોહો?”
તાઅને ઈસુ આગલા ગીયો તોવે બેન આંદળા ચ્યા પાહાલાને બોંબાલતા લાગ્યા કા, “ઓ દાઉદ રાજા કુળા પોહા, આમહાવોય દયા કોઓ.”
ઈ વોનાઈન દોહો શિષ્ય યાકૂબ એને યોહાનાલ ખિજવાયા લાગ્યા.