Biblia Todo Logo
Bib sou entènèt

- Piblisite -




માથ્થી 13:8 - ગામીત નોવો કરાર

8 કોલોહોખાન બિયારો હારી જમીનમાય પોડયો, એને હારાં પાક્યા, કોલાહાક તીહી ગોણા, કોલાહાક હાંઈટ ગોણા, કોલાહાક હોવ ગોણા.

Gade chapit la Kopi




માથ્થી 13:8
11 Referans Kwoze  

બાકી હારી જમીનીમાય તે યે હેતેં, કા પોરમેહેરા વચન વોનાયને હારાં એને ચોખ્ખાં મોનાકોઈન માની લેતહેં, એને ચ્યે ધીરજથી ફળ દેતહેં.”


બિજા લોક હારી જમીની હારકા હેય, પોરમેહેરા વચન વોનાઈન હોમજેહે, એને ફળબી દેહે; કાદા હોવ ગોણા દેય, કાદા હાંઈટ ગોણા, એને કાદા તીહી ગોણા દેય.”


મા આબહા મહિમા યાકોયજ ઓઅહે, કા તુમા બોજ ફળ દેય, તોવે તુમા મા શિષ્ય ઠોરહા.


એને પોરમેહેરા મહિમા એને સ્તુતિહાટી તુમા ઈસુ ખ્રિસ્તા ન્યાયપણા ફળાહાથી ભરપુર ઓએ, ઈ ઈસુ ખ્રિસ્તજ દેય હોકહે.


કાહાકા આંય જાંઅહું, કા માંયેમાય એટલે કા મા શરીરા સ્વભાવામાય હારી વસ્તુ વાસ નાંય કોએ, ઇચ્છા તે મા માય હેય, બાકી હારેં કામે માયેકોય ઓઈ નાંય હોકે.


એને કોલોહોખાન બિયારો કાટાહા જેખરાહામાય પોડયો, એને કાટેં વોદી ગીયે એને દાબાઈ ગીયો.


એને કોલોહોખાન બિયારો હારી જમીનમાય પોડયો, ઓ બિયારો ઉદીન પાહાય ગીયો એને હારાં અનાજ પાક્યા, કોલાહાક તીહી ગોણા, કોલાહાક હાંઈટ ગોણા, કોલાહાક હોવ ગોણા અનાજ પાક્યા.”


એને વોછા લોક હાર્યે જમીન્યે હારકા હેય ચ્યે યે હેતેં પોરમેહેરા વચન વોનાઈન માની લેતહેં, એને ચ્યાહાટી હારાં ફળ દેતહેં, કાદા તીહી ગોણા, કાદા હાંઈટ ગોણા એને કાદા હોવ ગોણા.”


“કોલહોખાન બિયારો હારી જમીનીમાય પોડયો, એને ઉદ્યો પાછે ચ્યા હોવ ગોણા ફળ યેના,” ઈ આખીન ઈસુય મોઠેરે બોંબલીન આખ્યાં, “જો વોનાયાંહાટી તિયાર હેય તો વોનાય લેય.”


Swiv nou:

Piblisite


Piblisite