Biblia Todo Logo
Bib sou entènèt

- Piblisite -




માથ્થી 13:46 - ગામીત નોવો કરાર

46 જોવે ચ્યાલ બોજ કિમતી હિરો જોડયો તોવે તો ગીયો એને બોદી માલમિલકાત વેચી દેયન, તો હિરો વેચાતો લેદો.

Gade chapit la Kopi




માથ્થી 13:46
15 Referans Kwoze  

માયેવોય જ્યા બોદા પોરમેહેરા લોકહા કોઅતો હાનામાય હાનો હેય, માન ગેર યહૂદી લોકહાન ખ્રિસ્તામાય મિળનારી બોરકાત બારામાય હારી ખોબાર આખના સદા મોયા મીળહી. ઈ બોરકાત જી આમહાન ખ્રિસ્તામાય મિળહે, તી માઅહા હોમાજનાથી બારે હેય.


કાહાકા તો તોજ હેય, જો પોરમેહેરા બુદ્દિ એને જ્ઞાન વળાખ કોઆડેહે, જેથી ચ્ચા ખોજાના હારકા હેય જીં દુબાડી થોવલાં આતા. કેવળ ખ્રિસ્તજ ચ્યાલ જાંઅહે એને તો ચ્યાલ બોદા લોકહાન દેખાડેહે.


બાકી આંય પોતાના જીવાલ કાયજ નાંય હોમજુ કા ચ્ચાલ પ્રિય જાઅઉ, બાકી ઈ કા આંય પોતાના દાંહુદના એને તી સેવા પુરી કોઉ, જી માન પોરમેહેરા સદા મોયા હારી ખોબારેવોય સાક્ષી દાંહાટી પ્રભુ ઈસુથી મીળહી.


હોરગા રાજ્યા રાનામાય દોબાડલ્યે મિલકાતે હારકા હેય, જોવે યોકા માઅહાન તીં મિળ્યાં, તે ચ્યા માઅહાય પાછા દોબાડી દેના, એને આનાંદથી જાયને ચ્યા બોદાંજ કાય વેચિન, ચ્યા રાનાલ વેચાતાં લેદા જ્યામાય ચ્યાય મિલકાત દોબાડલી આતી.


બાર બાઅણે બાર મોતી થી બોનાવલે આતેં, યોક-યોક બાઅણા યોક-યોક મોતી બોનાવલો આતો, એને શેહેરા વાટ ચોખ્ખાં હોના બોનાવલો આતો, જીં કાચા હારકો ચોમકી રિઅલો આતો.


બાકી મા હાટી, જો આંય ઘમંડ કોઅતાહાંવ તે કેવળ યે વાતવોય ઘમંડ કોઅહી કા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આમહેહાટી હુળીખાંબાવોય મોઅઇ ગીયો, જીં કાયબી ચ્યાય કોઅયા, ચ્યા લીદે યા દુનિયા વસ્તુહુ મા હાટી કાયજ મતલબ નાંય હેય, એને આંય યા દુનિયા હાટી કાયજ નાંય હેય.


આજુ હોરગા રાજ્ય યોક વેપાર્યા હારકા હેય તો જ્યા હારાં હિરા હોદના માય આતો.


પાછી હોરગા રાજ્ય માછે દોઅના જાળે હારકા હેય, જીં દોરિયામાય ટાકી, એને જાળ્યેમાય બોદી જાત્યે માછલે યેય ગીયે.


ચ્યાહા માલ બોજ પ્રકારનો આતો, ચ્યામાય હોના, ચાંદી, ઇરા, મોતી આતેં, ચ્યામાય બોજ હારેં ફાડકે આતેં, જ્યેં મોઅગા દોરા, ચોમાકનારા લાલ એને જાંબળ્યા ફાડકા બોનાવલે આતેં. ચ્યામાય સુગંધિત લાકડાકોય બોનાવલ્યો વસ્તુ, આથી દાતા વસ્તુ બોનાવલ્યો આત્યો, એને બીજ્યો વસ્તુ આત્યો જ્યો મોઅગા લાકડા કા પિતળા, લોખીંડા, કા સંગેમરમર દોગડા બોનાવલ્યો આત્યો.


Swiv nou:

Piblisite


Piblisite