19 શિષ્યહાય જાવાબ દેનો, “કોલહાક યોહાન બાપતિસ્મા દેનારો, કોલહાક એલીયા, એને આજુ બિજા એહેકોય માનતાહા કા પેલ્લા ભવિષ્યવક્તાહા માઅને કાદો ભવિષ્યવક્તા પાછો જીવી ઉઠયહો.”
તોવે ચ્યાહાય યોહાનાલ પુછ્યાં, “તે પાછે તું કું હેતો? કાય તું એલીયા ભવિષ્યવક્તા હેય?” યોહાને જવાબ દેનો કા “આંય નાંય હેય” “તે કાય તું તો ભવિષ્યવકતો હેય, જો યેનારો હેય?” યોહાને જવાબ દેનો, “આંય નાંય હેય.”
એને બિજા લોક આખે, “ઓ તે એલીયા ભવિષ્યવક્તો હેય” એને આજુ બિજા આખે કા, “તો યોક ભવિષ્યવક્તો હેય, ચ્યા ભવિષ્યવક્તાહા હારકો જ્યા બોજ સોમાયા પેલ્લા રોતા આતા.”
એને ચ્યે ચ્યા ચાકારાલ આખ્યાં, “ઓ યોહાન બાપતિસ્મા દેનારો હેય, જો મોઅલા માઅને પાછો ઉઠયોહો યાહાટી ચ્યા આથે મોઠે ચિન્હે ઓઅતેહે.”
ચ્યાહાય ચ્યા આંદળાલ પાછા આખ્યાં, “જ્યેં તુલ દેખતો કોઅયો, ચ્યા બારામાય તું કાય આખતોહો” તોવે ચ્યે જાવાબ દેનો, “તો ભવિષ્યવક્તા હેય?”
બાકી લોકહામાઅને કોલાહાક ઈ વાત વોનાઈન આખતા લાગ્યા, “હાચ્ચો ઓ તો ભવિષ્યવક્તા હેય જ્યા યેયના વાટ જોવજે.”
તોવે ચ્યાહાય યોહાનાલ પુછ્યાં, “જોવે તું ખ્રિસ્ત નાંય હેતો, તું એલીયા નાંય હેતો એને તો ભવિષ્યવક્તા બી નાંય હેય, તે તું લોકહાન બાપતિસ્મા કાહા દેતહો?”
એને ચ્યા દિહીહયામાય યોહાન બાપતિસ્મા દેનારો યેયન યહૂદીયા વિસ્તારા ઉજાડ જાગામાય જાયને ઈ પ્રચાર કોઅરા લાગ્યો,
તોવે હેરોદ રાજાબી ઈસુ મોઠા કામહા બારામાય વોનાયો, કાહાકા બોજ લોક ઈસુ બારામાય આખતા આતા, વોછા લોક ઈ આખે કા, “ઓ યોહાન બાપતિસ્મા દેનારો ઓઅરા જોજે જો મોઅલા માઅને પાછો ઉઠયોહો, યાહાટી ચ્યા આથે મોઠે ચિન્હે ઓઅતેહે.”
જોવે તો એકાંતમાય જાયન પ્રાર્થના કોઅહે, તોવે ચ્યાઆરે શિષ્યબી આતા તોવે ઈસુવે ચ્યાહાન પુછ્યાં કા માઅહે માન કાય આખતેહે.?
તોવે ઈસુવે શિષ્યહાન પુછ્યાં કા, “બાકી તુમા મા બારામાય કાય વિચાર કોઅતાહા કા આંય કું હેય?” તોવે પિત્તરે જાવાબ દેનો, “પોરમેહેરા ઇહિને દોવાડલો ખ્રિસ્ત હેય.”