50 યોસેફ નાંવા યોક માટડો આતો, જો અરીમતિયા શેહેરામાઅનો આતો, તો યહૂદી મોઠી સોબાયે યોક બોજ ઈજ્જતદાર માઅહું આતો.
બર્નાબાસ હારો માઅહું આતો, બોરહો કોઅના એને પવિત્ર આત્માકોય બોઆલો આતો, એને બોજ લોક પ્રભુમાંય યેના.
ચ્યાહાય આખ્યાં, “આમહાન હોવ સૈનિકાહા સુબેદાર કરનેલીયુસાય દોવાડયાહા, તો ન્યાયી એને બોરહો થોવનારો એને પોરમેહેરાલ બીઅનારો એને બોદી યહૂદી જાત્યે લોકહામાય હારાં માઅહું હેય, ચ્યેય યોક પવિત્ર હોરગા દૂત થી ઈ હોમજણ મેળવ્યા, કા તુલ પોતાના ગોઓ હાદિન તોપાઅને વચન વોનાયે.”
તો એને ચ્યા બોદા ગોર્યા પોરમેહેરા ભક્તિ કોઅતા આતા, એને પોરમેહેરાલ બીઈન ચાલતો આતો, એને ગરીબ યહૂદી લોકહાન બોજ દાન દેતો આતો, એને પોરમેહેરાલ બરાબર પ્રાર્થના કોઅતો આતો.
ચ્યે સમાયે યેરૂસાલેમ શેહેરામાય સિમોન નાંવા યોક માટડો આતો, તો ન્યાયી એને પોરમેહેરા દાક રાખે, એને ખ્રિસ્ત કોવે યેયન ઈસરાયેલા લોકહાન શાંતી દી તો વાટ એઅતો રિયો, એને ચ્યાઆરે પવિત્ર આત્મા આતા.
એને ચ્યાહાય તી બોદા કોઅયા જીં પવિત્રશાસ્ત્રમાય ચ્યા બારામાય આખલા આતા, ચ્યાહાય ચ્યાલ યોકા હુળીખાંબાવોય ખીલા ઠોકીન માઆઇ ટાક્યો, એને ચ્યાલ હુળીખાંબાવોયને ઉતાડીન કોબારેમાય થોવ્યો.