33 આકાશ એને દોરતી નાશ ઓઈ જાય, સાદામાટે નાંય રોય, બાકી માયે જીં આખ્યાહા તી સાદામાટે હાચ્ચાં રોય.
આકાશ એને દોરતી નાશ ઓઅઇ જાય, સાદામાટે નાંય રોય, બાકી માયે જીં આખ્યાહા તી સાદામાટે હાચ્ચાં રોય.”
કાહાકા આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ કા, જાંઉ લોગુ આકાશ એને દોરતી જાતા નાંય રોય એને બોદ્યો ભવિષ્યવાણ્યો પુર્યો નાંઈ ઓઅરી, તાંઉલોગુ નિયમશાસ્ત્રા માઅને યોક કાનો કા યોક બિંદુ બી નાંય ઓટી.
બાકી પોરમેહેરા વચન કાયામુંજ ટકી રોહોય.” ઈ વચન ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબાર હેય જીં તુમહે વોચમાય પ્રચાર કોઅલો ગીઅલો આતો.
પાછે માયે યોક મોઠી ઉજળી રાજગાદી દેખી, એને રાજગાદ્યેવોય પોરમેહેર બોઠલો આતો, બાકી જાં પોરમેહેર બોઠલો આતો, તાંઅરે દોરતી એને આકાશ બોદા ગાયપ ઓઅય ગીયા, એને કાદાય બી ચ્યાહાન પાછા નાંય દેખ્યા.
આકાશ એને દોરતી ટાળાય જાયના નિયમશાસ્રા યોક બિંદુ મિટાય જાયના કોઅતા હેલ્લા હેય.
આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ, કા ઈ બોદા યે પેડયે લોક તોવેબી જીવતા રોય જોવે ઓહડા બોનાવ બોની.