33 ચ્યાલ ચોપકાહા માર ઠોકી, એને માઆઇ ટાકી એને તીજે દિહી તો મોઅલાહામાઅને પાછો જીવતો ઉઠી.”
જરુરી હેય, કા આંય, માઅહા પોહાલ પાપી લોકહા આથામાય દોઆડી દી, એને હુળીખાંબાવોય ચોડવી દી, એને તો મોઅલા માઅને તીજે દિહી પાછો જીવી ઉઠી.”
બાકી આમહાન આશા આતી, કા ઓજ ઈસરાયેલા લોકહા બોચાવ કોઅરી, એને યો બોદયે વાતહે સિવાય, યો બોદ્યો વાતો ઓઇન તીન દિહી ઓઈ ગીયહા.
ચ્યાહાય આખ્યાં “ઓ માલિક, આમહાન યાદ હેય, કા એલો ઠોગ આજુ જીવતો આતો તોવેજ ચ્યે એહેકેન આખ્યેલ કા આંય મા મોઅના તીન દિહા પાછે, પાછો જીવી ઉઠહી.
ચ્યે સમયે ઈસુ ચ્યા શિષ્યહાન આખા લાગ્યો, “જરુર હેય કા આંય યેરૂસાલેમ શેહેરમાય જાંઉ, એને આગેવાન, એને મુખ્ય યાજક, એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ આથાથી બોજ દુઃખ ઊઠાવીહી, એને માઆઇ ટાકલો જાહીં, એને તીજે દિહી પાછો જીવી ઉઠહી.”
કાહાકા ચ્યા પારકા લોકહા આથામાય દોઆડી દેઅરી, ચ્યા લોક ચ્યા મશ્કરી કોઅરી, એને ચ્યા અપમાન કોઅરી, ત્યાઊપે થૂપી.
બાકી શિષ્યાહાન યે વાતો માઅને કોઅહીજ વાત હોમાજ નાંય પોડી એને ઈ વાત ચ્યાહા પાયને ડાકાય રોયી, એને જીં આખ્યાં તી ચ્યાહાન હોમાજ નાંય પોડ્યા.