Biblia Todo Logo
Bib sou entènèt

- Piblisite -




લુક માર્કા લીખલી હારી ખોબાર 12:33 - ગામીત નોવો કરાર

33 તુમહે મિલકાત વેચી દિયા, એને ગોરીબાહાન દાન દિયા; એને મોજરાય નાંય જાય ઓહડી ઠેલી રાખા, બાકી આપહેહાટી હોરગામાય મિલકાત બેગા કોઅયા, તાં ઘોટી નાંય જાય, જ્યા પાહાય બાંડ નાંય યેય, એને ઉદાડા નાંય ખાય.

Gade chapit la Kopi




લુક માર્કા લીખલી હારી ખોબાર 12:33
14 Referans Kwoze  

ઈસુવાય ચ્યાએછે પ્રેમથી એઅયા એને ચ્યાલ આખ્યાં, “આજુ યોક વાત હેય જીં તુલ કોઅના જરુરી હેય, જો, જીં કાય તો હેય તીં બોદા વેચિન ગોર-ગોરીબાહાન દેય દે, જોવે એહેકેન કોઅહે, તોવે તોપાય હોરગામાય મિલકાત રોઅરી એને યેયન મા શિષ્ય બોની જો.”


ઈ વોનાયને ઈસુય ચ્યાલ આખ્યાં, “આજુ યોક વાત હેય જીં તુલ કોઅના જરુરી હેય, જો, જીં કાય તો હેય તીં બોદા વેચિન ગોર-ગોરીબાહાન દેય દે, જો એહેકોય કોઅહે, તે તોપાય હોરગામાય મિલકાત રોઅરી એને યેયન મા શિષ્ય બોની જો.”


એને ચ્યે ચ્યાહા મિલકાત એને કાયબી સામાન વેચિન જ્યાહાલ જીં ગોરાજ પોડતી આતી ચ્યાહાન વાટી દેતા આતા.


એને આંય તુમહાન આખહુ કા દુનિયાદારી રીતે કામાવલા મિલકાતેકોય તુમહેહાટી દોસ્તાર બોનાવી લા તે જોવે મિલકાત નાંય રોય, તે ચ્યા તુમહાન હોરગામાય આવકાર કોઅરી જા તુમા સાદામાટે જીવતા રોહા.


એહકોયજ ચ્યા માઅહા આરે ઓઈ જીં બોદા કાય પોતાહાટી યોખઠા કોઅહે, બાકી પોરમેહેરા સેવા કોઅરાહાટી પોતે મિલકાતે એને શક્તિ ઉપયોગ નાંય કોએ.”


જોવે ચ્યાહા બોજ બોદી મુશ્કીલીયહેથી પરીક્ષણ જાયા, તે ચ્યે બોજ ખુશ આતેં, ચ્યે બોજ ગોરીબ આતેં બાકી ચ્યાહાય બિજા વિસ્વાસ્યાહા મોદાત કોઅરાહાટી બોજ ઉદારતાથી પોયહા દેના.


ચ્યાય ઈ યાહાટી નાંય આખ્યાં, કા ચ્યાલ ગોરીબાહા ચિંતા આતી, બાકી યાહાટી આખ્યાં તો બાંડ આતો એને પોયહા ઠેલી ચ્યાપાય રોય એને ચ્યેમાઅને તો દુબીન કાડી લેતો આતો.


બાકી હાં, જીં માજે હેય તી ગોરીબાહાન દે, એને બોદા તુમહેહાટી ચોખ્ખાં રોય.


Swiv nou:

Piblisite


Piblisite