23 જોવે મૂસા નિયમશાસ્ત્ર નાંય તોડાં હાટી તુમા આરામા દિહે માઅહા સુન્નત કોઅતાહા, તે માયે આરામા દિહે યોક માઅહાલ હારો કોઅયો, યાહાટી તુમા કાહા ખિજવાઈ ગીયા?
કાય તુમાહાય નિયમશાસ્ત્રામાય નાંય વાચ્યાહાં, કા યાજક આરામા દિહી દેવાળામાય આરામા દિહયા નિયમાલ તોડી તેબી નિર્દોષ રોઅરી?
તોવે પોરૂષી લોક ઈ એઇન ઈસુલ આખ્યાં, “એએ, તો શિષ્ય જીં કામ આરામા દિહી કોઅઇ રીઅલા હેય, તીં આમે નિયમા વિરુદ હેય, તુયે ચ્યાહાન એહેકેન નાંય કોઅરાહાટી આખા જોજે.”
તાં યોક માઅહું આતા, ચ્યા આથ ઉખાલો આતો, પોરૂષી લોક ઈસુવાવોય દોષ લાવાહાટી પુછ્યાં, “કાય આરામા દિહી હારાં કોઅના ઠીક હેય?”
જ્યેં દિહી એહેકેન જાયા તો આરામા દિહી આતો, યાહાટી યહૂદી આગેવાન હારાં ઓઈ ગીઅલા માઅહાલ આખા લાગ્યા, “આજે આરામા દિહી હેય, એને મૂસા નિયમાનુસાર ઠીક નાંય હેય.”
ઈસુવે ચ્યાહાન જાવાબ દેનો, “માયે યોક ચમત્કાર કોઅયા, એને તુમહાન બોદહાન ચ્યા નોવાય લાગી.
તોવે કોલાહાક પોરૂષી આખા લાગ્યા, “ઈ માઅહું પોરમેહેરા એછને નાંય હેય, કાહાકા તો આરામા દિહી નાંય પાળે,” બાકી બીજહાંય આખ્યાં, “પાપી માઅહું ઓહડા ચમત્કાર કેહેકેન કોઇ હોકહે?” એને ચ્યાહામાય ફુટ પોડી ગીયી.