49 રાજા ચાકારે ચ્યાલ આખ્યાં, “ઓ પ્રભુ, મા પોહો મોઓઈ જાય, ચ્યા પેલ્લા ચાલ.”
એને યાઈર બોજ રાવ્યો કોઅતો લાગ્યો, “મા વાહની પોહી મોરાં તિયારી હેય તું મા ગોઓ યે એને ચ્યેલ આથ લાવી દે, તોવે ચ્યે બોચાવ ઓઅઇ જાય એને તી જીવતી રોય.”
ઈસુવે ચ્યાલ આખ્યાં, “જાવ લોગુ તુમા ચમત્કાર એને ચિન્હ નાંય એઅહા તાંવ લોગુ તુમા બોરહો નાંય કોઅહા.”
ઈસુ ચ્યાલ આખહે, “જો, તો પોહો જીવતો રોય” તો માટડો ઈસુવા વાત માની ગીયો એને જાતો રિયો.