38 જ્યામાય તુમહાય મેહનાત નાંય કોઅયાહાં તી રાન માયે વાડાહાટી તુમહાન દોવાડયા. બીજહાંય મેહનાત કોઅલી હેય બાકી તુમા ચ્યા પાક યોખઠા કોઅહા.”
યોહાન સાક્ષી દાંહાટી યેનો, કા તો ઉજવાડા બારામાય સાક્ષી દેય, કા બોદે ચ્યા સાક્ષી લીદે ઉજવાડાવોય બોરહો કોએ.
એને પોરમેહેરા વચન ફેલાતા ગીયા, એને યેરૂસાલેમ શેહેરામાય શિષ્યહા ગોણત્રી બોજ વોદતી ગીયી, એને કોલહાક યહૂદી યાજકાહાય બી ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅયો.
એને પ્રભુવોય બોરહો કોઅનારાહા ગોણત્રી વોદતી ગીયી.
એને જ્યેં પ્રેષિતાહા સંદેશ વોનાયે, ચ્યાહામાઅને બોજ લોકહાય ઈસુવોય બોરહો કોઅયો, એને બોરહો કોઅનારા માટડાહા ગોણત્રી બોદી મિળીન આમી લગભગ પાચ ઓજાર લોગુ ઓઅય ગીયી.
એને બોરહો કોઅનારાહા મંડળી યોક જીવ એને યોકા મોના આતી, ઓલે લોગુ કા કાદોજ પોતા મિલકાત પોતા નાંય આખતો આતો, બાકી ચ્યાહાય ચ્યાહાપાય જીં કાય આતાં તી બોદા યોખઠા કોઅયા.
જીં કાય પિત્તરે આખ્યાં, જ્યાહાય ચ્યાવોય બોરહો કોઅયો ચ્યાહાય બાપતિસ્મા લેદા, એને ચ્યેજ દિહી બોરહો કોઅનારા ટોળામાય લગભગ તીન ઓજાર માઅહે જોડાય ગીયે.
પાછે ઈસુ બોદા ગાલીલ ભાગામાય ફિરીન એને યહૂદી લોકહા સોબાયે ઠિકાણામાય હિકાડે એને પોરમેહેરા રાજ્યા હારી ખોબાર આખતો એને માઅહામાયને બોદે જાત્યા બિમારી એને ચ્યાહામાઅને નોબળાય દુઉ કોઅતો રિયો.
કાહાકા ઈ વાત ઈહીં હાચ્ચી પોડહે કા, ‘યોક વોઅહે એને વાડહે બિજો.’
માયે કોઅલા બોદા ચ્યાય માન આખ્યાં એહેકેન આખનારી થેઅયે વોનાયને ચ્યા ગાવા બોજ સમરૂની લોકહાય ઈસુવોય બોરહો કોઅયો.
જેહેકેન તુયે માન દુનિયામાય દોવાડયો, તેહેકેન માયે બી ચ્યાહાન દુનિયામાય દોવાડયાહા.
એને આમા હિવે બારે બીજહા મેઅનાતે વોય વાહવા નાંય કોઅજે, બાકી આમહાન આશા હેય કા જેહે-જેહે તુમહે બોરહો વોદતો જાય તેહે-તેહે આમા પોતાની હિવે નુસાર તુમહે લીદે આજુબી કામ વોદાડતા જાહું,