Biblia Todo Logo
Bib sou entènèt

- Piblisite -




યોહાન 16:23 - ગામીત નોવો કરાર

23 ચ્યે સમય તુમા માન કાય નાંય પુછહા, આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જો તુમા આબહાવોય જીં કાય માગહા, તુમા મા શિષ્ય હેય, યાહાટી તો તુમહાન દી.

Gade chapit la Kopi




યોહાન 16:23
22 Referans Kwoze  

જોવે તુમા માંયેમાય બોની રાહા, એને મા શિક્ષણ તુમહેમાય રોહોય, તોવે તુમા જીં કાય માગહા તીં તુમહાન મિળી.


એને જીં કાય તુમા પ્રાર્થનામાય માગતાહા, ઓહડો બોરહો રાખા કા તી તુમહાન મિળી જાય, તોવે પોરમેહેર ચ્યાહાટી ઈ કોય દી.”


“તુમહાન જીં જોજે તીં પોરમેહેરાપાય માગા એને તો તુમહાન દી; હોદહા તે તુમહાન જોડી, ઠોકહા, તે તુમહેહાટી ઉગાડવામાય યી.”


ચ્યે સમયે તુમા મા શિષ્ય હેય યાહાટી માગહા એને આંય તુમહેહાટી આબાલ પ્રાર્થના કોઅયીહી, આંય એહેકેન નાંય આખતાહાવ.


જોવે આંય જીવતો પાછો યીહીં, તોવે તુમા જાંઆય લાહા, કા આંય મા આબહામાય હેતાઉ, એને તુમા માંયેમાય હેતા, એને આંય તુમહેમાય હેતાઉ.


ખ્રિસ્તા લીદે, આપા બોદે યોકુજ પવિત્ર આત્માકોય પોરમેહેર આબા પાહી યેય હોકતેહેં.


મા પ્રિય પાહાહાય, આંય યો વાતો તુમહાન યાહાટી લોખતાહાવ, કા તુમા પાપ નાંય કોએ, એને જો કાદો પાપ કોએહે તે આબહાપાય આપહે યોક મધ્યસ્થ હેય જો પાપ માફ કોઅરાહાટી પોરમેહેરાલ વિનાંતી કોઅહે એટલે ઈસુ ખ્રિસ્ત જો ન્યાયી હેય.


થોમાય ચ્યાલ આખ્યાં, “ઓ પ્રભુ, આમહાન નાંય ખોબાર કા તું કેછ જાય રિયહો, તોવે આમા વાટ કેહેકેન જાંઆય હોકજે?”


ઈસુવે ઈ જાઇન કા ચ્યા માયેપાઅને યે વાતહે મોતલાબ પુછા કોઅતાહા, એને ચ્યે ચ્યાહાન આખ્યાં, “માયે તુમહાન આખ્યાં કા ‘વાયજ વાઆ પાછે તુમા માન નાંય એઅહા, એને વાયજ વાઆ પાછે માન પાછા એઅહા યા મોતલાબ તુમા યોકબિજાલ પૂછતાહા કા’?


આમી આમહાન ખોબાર પોડી ગિઇ, કા તું બોદા જાંઅતોહો, એને તુલ કાદા ગોરાજુજ નાંય કા કાદાં તુલ સાવાલ પુછે, યાકોય આમા બોરહો કોઅજેહે કા તું પોરમેહેરા ઇહિને યેનહો.”


ચ્યા યહૂદાય જો ઇસ્કારીયોત નાંય આતો, ચ્યાલ આખ્યાં, “ઓ પ્રભુ, કાય જો કા તું પોતાલ આમહાવોય પ્રગટ કોઅરા માગતોહો, એને દુનિયા લોકહાવોય નાંય?”


Swiv nou:

Piblisite


Piblisite