17 આમી તુમા યો વાતો જાંઅતાહા, તો ચ્યાહાન કોઆ કા તુમા ધન્ય ઓઈ જાય.
ઈસુવે આખ્યાં, “હાં, બાકી ધન્ય હેય જ્યેં પોરમેહેરા વચન વોનાયને પાળતેહે.”
યાહાટી જો કાદો ભલાઈ કોઅના જાંઅહે એને નાંય કોએ, ચ્ચાહાટી ઈ પાપ હેય.
બાકી તી માઅહું જીં પોરમેહેરા પુરાં નિયમાલ દિયાનથી મનન કોઅહે, જો લોકહાન પાપથી છોડાવેહે, તી માઅહું વોનાઈન વિહીરાનારા નાંય બાકી પાલન કોઅહે, ઓહડા માઅહાન પોરમેહેરા ચ્ચા હર-યોક કામહામાય બોરકાત દેઅરી.
ધન્ય હેય ચ્યા, જ્યે પોતાને ફાડકે ગેટા લોયાથી દોવી લેતહેં, કાહાકા ચ્યાહાન શેહેરા બાઆવા માઅને જાઅના એને જીવના જાડાવોયને ફળ ખાઅના ઓદિકાર રોય.
જો તુમા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, તે પાછે યે વાતેકોય કાય ફેર નાંય પોડે કા તુમહે સુન્નત ઓઅલા હેય કા નાંય, બાકી ઈ વાત મહત્વા હેય કા તુમા ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે એને પોરમેહેરાવોય એને બિજા લોકહાવોય પ્રેમ કોઅતેહે.
કાહાકા જીં કાદાં હોરગ્યા આબહા ઇચ્છા પુરી કોઅહે, તીંજ મા બાહા, એને મા બોઅહી એને મા આયહો હેય.”
જીં આગના આંય તુમહાન દેતહાવ, જોવે તુમા પાળે, તો તુમા મા દોસ્તાર હેય.
કાહાકા પોરમેહેરા નોજરેમાય મૂસા નિયમ વોનાનારા ન્યાયી નાંય, બાકી મૂસા નિયમ પાળનારે ન્યાયી ઠોરી.