54 ચ્યે વાતે લીદે ઈસુ પાછે ખુલ્લી રીતે યહૂદી લોકહામાય નાંય ફિર્યો, બાકી તાઅને નિંગીન ઉજાડ જાગા પાહીને વિસ્તાર, એફરાઈમ ગાવામાય જાતો રિયો એને ચ્યા શિષ્યહાઆરે તાંજ રા લાગ્યો.
ચ્યા પાછે ઈસુ ગાલીલ ભાગામાય ફિરતો રિયો, કાહાકા યહૂદી આગેવાન ચ્યાલ માઆઇ ટાકાં હોદેત, યાહાટી ચ્યાય યહૂદા વિસ્તારમાય ફિરા વિચાર નાંય કોઅયો.
જોવે તો એહેકેન ઇચ્છા હેય કા લોક તો બારામાય જાંએ, તો તુલ બોદહા હામ્મે કામહાલ કોઅરા જોજે, જો તું ઈ કામ કોઅતોહો, તો પોતાલ દુનિયામાય પ્રગટ કોઇ દે.”
ઈસુવે ચ્યાલ જાવાબ દેનો: “માયે બોદહાન જાહેરમાય આખ્યાં, માયે સોબાયે ઠિકાણામાય એને દેવાળામાય જાં બોદા યહૂદી બેગે ઓઅતેહે, માયે કાયામ હિકાડયાં એને ગુપ્તમાય કાય નાંય આખ્યાં.
પાછે ઈસુ યારદેન નોયે ચ્યેમેરે જાતો રિયો, જાં પેલ્લા યોહાન બાપતિસ્મા દેતો આતો એને તાં રિયો.
તેરુંબી યહૂદી આગેવાનહા દાકે કાદાં માઅહું ચ્યા બારામાય ખુલ્લી રીતે નાંય બોલે.
બાકી ચ્યા બાહા સણામાય ગીયા, તોવે તોબી ખુલ્લી રીતે નાંય, બાકી ગુપ્તમાય ગીયો.