14 તોવે ઈસુવે ખુલ્લાં આખ્યાં, “લાજરસ મોઓઈ ગીયહો.
ચ્યા શિષ્યહાય આખ્યાં, “એએ, આમીતે તું ખુલ્લાં આખતોહો એને દાખલો નાંય આખે.
માયે યો વાતો તુમહાન દાખલા કોઇન આખલ્યો હેય, બાકી તો સમય યી રિઅલો હેય, તોવે આંય તુમહાન દાખલા કોઇન નાંય આખું બાકી ખુલ્લી રીતે આબહા બારામાય આખી દિહી.
તોવે યહૂદી આગેવાનહાય ઈસુપાય ટોળો વોળીન પુછ્યાં, “તો બારામાય આમે મોનામાય કોવે લોગુ શંકામાય રોજે? જો તું ખ્રિસ્ત હેતો, તે આમહાન ખુલ્લી રીતે આખી દે.”
ઈસુય ઈ વાત ખુલ્લી-ખુલ્લી રીતે આખી દેની, તોવે પિત્તરે ચ્યાલ આલાગ લેય જાયન પીડા એને માઆઇ ટાકના બારામાય વાત કોઅયી યાહાટી ખિજવાયા લાગ્યો.
ઈસુવે ચ્યા મોતા બારામાય આખલા આતા, બાકી ચ્યા હોમજ્યા તે નિંદેમાય હૂવી જાઅના બારામાય હોમજ્યા.
એને આંય તાં નાંય આતો, ચ્યાહાટી તુમહે ફાયદાહાટી ખુશ હેતાઉ કા આંય તાં નાંય આતો, જેથી તુમા બોરહો કોઆ. બાકી આમી યા, આપા ચ્યાપાય જાતા.”