Biblia Todo Logo
Bib sou entènèt

- Piblisite -




હિબ્રૂઓને પત્ર 3:3 - ગામીત નોવો કરાર

3 તેરુંબી જ્યેં રીતે ગુઉ બોનાવનારા માઅહાલ ગોઆ કોઅતાબી વોદારે માન મિળહે, ચ્યેજ રીતેથી ઈસુ મૂસા તુલનામાય બોજ વોદારે માનાપાના યોગ્ય હેય.

Gade chapit la Kopi




હિબ્રૂઓને પત્ર 3:3
11 Referans Kwoze  

કાહાકા આમા પોરમેહેરા મોદાત્યા હેજે, તુમા પોરમેહેરા ખેતી હારકા હેય એને યોક ગોઆ હારકા હેય જી પોરમેહેર બોનાડી રિઅલો હેય.


બાકી હાચ્ચાઇ ઈ હેય કા ઈસુવા લેવાલ કોલહાક સમયાહાટી હોરગા દૂતહા કોઅતા વાયજ કમી કોઅયેલ, એટલે પોરમેહેરા સદા મોયાથી ઈસુ દુઃખ ઉઠાવના પાછે દુનિયા બોદા લોકહાહાટી મોઅઇ જાય, યાહાટી પોરમેહેરે ચ્યાલ મહિમા એને આદરા મુગુટ પોવાડયો.


બાકી પોરમેહેરા લોકહામાય ખ્રિસ્ત તે યોક પોહા હારકો બોરહાવાળો હેય એને જો પોતાના ઈંમાત એને ચ્યે આશામાય બોરહાલ બોનાડી રાખજે. યાવોય આમા આશા કોઅજેહે તે આપાબી પોરમેહેરા લોક હેજે.


તો તોજ હેય જો મંડળીહે વોય ઓદિકાર કોઅહે, જીં ચ્ચા શરીર હેય, તોજ પેલ્લો હેય, એને મોઅલાહામાઅને તોજ પેલ્લો જીવતો ઉઠયો, યાહાટી તો બોદી વાતહેમાય મહાન હેય.


એને આંયબી તુલ આખતાહાવ કા તું પિત્તર હેય, (યુનાની ભાષામાય પિત્તર એટલે દોગડા ટુકડો હેય) એને આંય યા દોગાડાવોય મા મંડળી બોનાડીહી, એને અધોલોકા ફાટાક ચ્યાવોય જોર નાંય કોઅરી.


જોવે મૂસા નિયમાહાલ દોગડા પાટ્યેવોય લોખ્યેલ, તોવે પોરમેહેરા મહિમા પ્રગટ ઓઅયેલ. ઈસરાયેલા લોક લાંબા સમયાલોગુ મૂસા મુંયાએછે એઅય નાંય હોક્યા જોવેકા ઈ ચોમાક લાંબા સમય લોગુ નાંય રિઅલી આતી. યાહાટી મૂસા દેનલા નિયમાહા આધારાવોય કોઅલી સેવા મોરણા એછે લેય જાહાય, જ્યા ઓહડી મહિમા આતી, તે પવિત્ર આત્મા કામા મહિમા આજુ વોદારે રોઅરી.


કાહાકા હરેક યોક ગોઆલ કાદોને કાદો બાંદનારો રોહોય, બાકી પોરમેહેરે બોદાંજ કાય બોનાડયાહા.


Swiv nou:

Piblisite


Piblisite