37 જેહેકેન પવિત્રશાસ્ત્ર આખહે, “આમી બોજ વોછો સમય બાકી રોય ગીઅલો હેય, જો યેનારો હેય તો યેઅરી, એને તો વાઆ નાંય લાવરી.
આંય તુમહાન આખહુ, તો તારાત ચ્યાહા ન્યાય કોઅરી, બાકી જોવે આંય, માઅહા પોહો પાછો યીહીં, તોવે માન દોરતીવોય માયેવોય બોરહો કોઅનારા કોલાં લોક મિળી?
ઈસુ યા બોદા વચનાહા સાક્ષી દેહે, એને તો આખહે, “હાં, આંય માહારુજ યેનારો હેય.” માયે યોહાનાય જાવાબ દેનો, આમેન! ઓ પ્રભુ ઈસુ યે!
ઓ મા પ્રિય વિસ્વાસી બાહા એને બોઅયેહેય, યે યોક વાતેલ કોદહી મા વિહરાતા કા પોરમેહેરાહાટી યોક દિહી ઓજાર વોરહા બરાબર હેય, એને યોક ઓજાર વોરહે યોક દિહા બરાબર હેય, ચ્યાહાટી યોક દિહી એને યોક ઓજાર વોરહે બોદે યોક હારકે હેય.
ચ્યાહાય ઈસુલ પુછ્યાં, “કાય તો તુંજ ખ્રિસ્ત હેય, જ્યાલ દોવાડના વાયદો પોરમેહેરાય કોઅલો આતો, કા આમા યોકતા બિજા વાટ જોવજે?”
તુમહે નમ્ર સ્વભાવ બોદા લોક જાઈ જાય, પ્રભુ ઈસુ માહારીજ યેય રિઅલો હેય.
યોકબિજાહાતે આરાધના કોઅરાહાટી યોકઠા ઓઅના મા છોડહા, કાહાકા કોલહાક લોક એહેકેન કોઅય રીયહા, બાકી આપા યોકબિજાલ આજુ વોદારે ગોત્યેથી ઉત્તેજન કોઅતે કાહાકા આપા જાંઅજેહે કા પ્રભુ માહારીજ પાછો યેનારો હેય.
કોલહાક લોક વિચારતાહા, કા પ્રભુ પોતાના પાછા યેઅના વાયદાલ પુરાં કોઅના વાઆ લાવી રિયહો, બાકી પ્રભુ ચ્યે રીતે વાઆ નાંય લાવી રિયહો. બાકી, તો તુમહેહાતે ધીરજ દોઅય રિયહો, કાહાકા તો કાદાલુજ નાશ નાંય કોઅરા માગે, બાકી વિચારેહે કા હર કાદો પાપ કોઅના બંદ કોઅય દેય, એને ચ્યાપાય યેય જાય.