40 તોવે ચ્યાહાય ચ્યા વાત માની લેદી, એને પ્રેષિતાહાન હાદિન માર ઠોકાડયો, એને ચ્યાહાન ઈ આગના દેની કા આમીને ઈસુ નાવાકોય કાયજ નાંય આખના એને પાછે ચ્યાહાન છોડી દેના.
બાકી તુમા લોકહાપાઅને હાચવીન રા, કાહાકા લોક તુમહાન કોચર્યેમાય લી જાય એને સોબાયે ઠિકાણાહામાય માર દી.
પાચ વોખાત માયે યહૂદી ગુરુવાહા આથાકોય ઓગણચાળીસ-ઓગણચાળીસ ચાપકા માર ખાદો.
“કાય આમહાય ચેતાવણી દેયન તુમહાન આગના નાંય દેનલી? કા તુમા યા નાંવા બારામાય હિકાડના નાંય, તેરુંબી, તુમહાય બોદા યેરૂસાલેમ શેહેરામાય તુમહે શિક્ષણ બોઓઈ દેનલા હેય એને યા માઅહાલ માઆઇ ટાકના દોષ બળજબરી કોય આમહાવોય કાહા થોવા માગતાહા.”
“બાકી તુમા પોતેજ હાચવીન રા, કાહાકા લોક તુમહાન કોચર્યેમાય લેય જાય એને સોબાયે ઠિકાણામાય માર દી, કાહાકા તુમા મા શિષ્ય હેય, એને તુમહાન મા લીદે સરકારા, એને રાજહા આગલા ઉબા કોઅરી કા તુમહે ન્યાય કોએ. બાકી ચ્યા પરિણામ, તુમા ચ્યાહાન મા બારામાય હારી ખોબાર આખી હોકાહા.
જોવે દારાખેં પાકના સમય યેનો, તે ચ્યા ચાકારાહામાઅને યોકાલ બાગે ખેડુતાપાય દોવાડયો, કા ચ્યાલ દારાખાહા વાડીયેમાઆને દારાખાહા કોલહાક ભાગ દેય. બાકી ખેડુતાહાય ચ્યાલ દોઇન માર દેનો, એને ચ્યાલ કાયજ નાંય દેના એને પાછો દોવાડી દેનો.
યાહાટી મા આખલ્યા વોનાયા, આંય તુમહાપાય ભવિષ્યવક્તા, બુદ્યેવાળા એને મૂસા નિયમ હિકાડનારા ગુરુહુલ દોવાડુહુ, એને તુમા ચ્યાહામાઅને કોલાહાલ યોક માઆઇ ટાકહા, એને કોલહાક હુળીખાંબાવોય ચોડવાહા, એને કોલહાક તુમહે સોબાયે ઠિકાણે ચોપકાહા માર ઠોકહા, એને કોલહાક યોકા ગાવામાઅને બિજા ગાવામાય તાંગાડતા ફીરહા.
એને ગેર યહૂદી લોકહા આથામાય હોઅપી દેઅરી, ચ્યા લોક માન ગાળી દી, મા ઉપે થૂપી, માન ચાપકાહાકોય માર ઠોકી, એને હુળીખાંબાવોય ચોડવી, એને તીજે દિહી પાછો જીવતો ઓઅઇ જાહીં.”